________________ પ્રભુની દેશના નારકીનું સ્વરૂપ. 129 પણું, એ નારકીના જીવને જે કઈ ઉણ નારકાવાસથી કઈ પ્રકારે ઉદ્ધાર કરીને ખદિર વૃક્ષના અંગારાથી પૂર્ણ એવા કંડને વિષે મૂકે છે તે જીવ નિસંશય, જળના કણથી મિશ્ર એવા વાયુને વિષે મનુષ્ય સુખ પામે છે તેમ, પરમ સુખને પામે છે. વળી પણ છે કેઈ, વષાદ જેસબંધ વષત હોય અને વાયુ શીતળ વાતો હોય એવા પણ શીતળ નરકાવાસથકી કઈ ( નારકીના ) જીવને કાઢીને નિરાવરણ પ્રદેશને વિષે લાવીને મૂકે છે તેથી એ જીવને બીલકુલ પવન વગરના પ્રદેશમાં આવવાથી અત્યંત સુખ પ્રાપ્ત થાય છે. આ નારકીના છ ત્રાણને વશ થઈને જ હેયની. એમ પૂર્વ જન્મના વેરભાવથી પરસ્પર અરણ્યના પાડાની પેઠે રાદ્ધ ક્યો કરે છે. વળી વેપાળ યમના અપત્યસ્થાનીય ભવનપતિનિકાયના ફર મનવાળા પરમધામિક દેવતાઓ ત્યાં આવી આવીને તેમને, બંદિગ્રહના રક્ષકે બંખિાને નાખેલા પુરૂષને દુઃખ દે છે તેમ, સેંકડે પ્રકારે કર્થના કરે છે. તેઓ ઉત્પન્ન થાય છે કે તુરતજ તેમને, સની લાકે ધાતુની સળીઓને ખેંચે છે તેમ સાંકડા મુખવાળા ઘટીયંત્રમાં ખેંચી કાઢે છે; વળી કંસે સુલતાના પુત્રને પછાડ્યા હતા તેમ એમને પગ વચ્ચે લાવીને નિર્દયપણે કઠિન શિલા ઉપર પછાડે છે; સુથાર લોકો લાકડાં ચીર તેમ તેઓનાં અંગોપાંગ ચીર છે, અને તેમને ભૂમિપર લટાવી લટાવીને વરની પેઠે મુદુગરના પ્રહારથી કુટે છે; પત્થરની જેમ તેમના ટુકડા કરે છે અને કરવતથી છેદી નાંખે છે; કણિકની પેટે પીસે અને અડદના દાણાની જેમ દળી નાંખે છે; કુંભનું મુખ બંધ કરીને ધાન્યને રાંધે છે તેમ તેમને રાંધી નાખે છે અને ચણાની પેઠે તળે છે, તથા રાજા પોતાના સેવકેથી ગાના ટેળાંને રૂપે છે તેમ તેમને રૂંધે છે. ઉષ્ણતાપમાંથી જે તેઓ છાયામાં આવે છે તે શાલમલિ વૃક્ષની શાળની પેઠે, તેમના, ખડગ જેવી ધારવાળા પત્રથી તલતલ જેવડા કટકા કરવામાં આવે છે. અને તે પણ તેમનાં તેવાં કર્મનિગને લીધે તેમનાં શરીર 1 સેમ, યમ, વરૂણ અને કુબેર એ ચાર દિશાના ચાર પાળ કહેવાય છે. 2 પુત્રો જેવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust