________________ 110 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. થયે; કારણકે દેવતાઓ મનુષ્યલોકને વિષે વિશેષ વખત રહેતા નથી. પછી અભયકુમાર પણ સ્વસ્થ થઈને ઘેર ગયે; અને પારાણું કર્યું. અથવા બીજા પણ એમજ ( ઈષ્ટસિદ્ધિ થયે છતે જ ) ભજન લે છે. પછી દેવના પ્રભાવે કરીને, જાણે ભૂમિ ફાટતી હોયની એમ સહસા વષોના ચિહે ઉત્પન થયાં હેટ વટેળીઓ નીકળવાથી સર્વ તૃણ-વૃક્ષલતા પ્રમુખ સ્થાન ધરીને રહ્યાં હેયની એમ સ્થિર થઈ ગયાં અને શબ્દ કરતા પણ બંધ થયા. વળી લેકે પણ અત્યંત તાપથી અતિશય વ્યાકુળ થતા છતા વીંજણાઓથી કંઈક સુખ લેવા લાગ્યા. " આ સર્વવ્યાપક વિભુ શૂન્ય કેમ છે ? " એમ કેઈએ કહ્યું હેય તે ઉપરથી જ જાણે આકાશ પદાતિ જેવા મેઘવૃન્દથી સર્વત્ર છવાઈ ગયું. વળી " આપણુ જેવા ઉન્નત જનકની સંતતિ થઈને આ વારિ (જળ) નીચ તરફ ગમન કરનારું થયું ? એવા દુઃખથી જ હાયની એમ એ મેઘ પણ શ્યામ થઈ ગયા. એટલામાં તો પૂર્વ તરફને વાયુ વાવા લાગ્યો અને વૃષ્ટિ થઈ, કારણકે ક્ષિતિના સંગ વિના બીજમાંથી પણ અંકુર નીકળતા નથી. જેમ જેમ જળની હેટી હેટી ધારા વર્ષવા લાગી તેમ તેમ પથિકજનેના શરીરને વિષે કામના બાણને પ્રહાર થવા લાગે. પિતાની સ્થળધારાવડે પૃથ્વીને ભેદીને એણે અંદર પ્રવેશ કર્યો છે, તેને વિષે રહેલી પિતાની શત્રુરૂપ-ઉમાનો નિશ્ચયે નાશ કરવાને અર્થેજ હાયની ! વળી વષો તરૂપ રાજાને આકાશ માગે જવાને વાસ્તે આગળ દીપિકા હાયની એમ વીજળી પણ અત્યંત ઝબાકા કરવા લાગી; જાણે એજ ( વષત્રિતુ રૂપ) રાજાના, ત્રાંબાના બનાવેલા હોયની એવા સુસ્વર શબ્દ ગ્રીષ્મઋતુરૂપ ભૂપતિને અને તેની ઉમાને પરાજય કરીને ફાટી જવા લાગ્યા. મેઘરૂપી વાજિત્ર વગાડનાર ગજનાના મિષ થકી જાણે તે જ અવાજ કરતા હોયની એમ શંકા થવા લાગી; નદી અને ઝરાના જળ પરસ્પર સ્પધો કરતા હોયની એમ 1 આકાશ. 2 પગે ચાલનારું (સૈન્ય). 3 દીવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust