________________ લી. ઝી હિસાગર ર ાનધિ અમેરિકાની સફર. # অহাৰী ৰ কাৰাগলা , কাশ પણ શરીરની અવગણના કરીને કે શરીરિણમનિસ્થિતિમાં 09, રાખીને ધાર્મિક ઉન્નતિ કરવા તાકવું એ લગભગ અસંભવિત છે: युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु / युक्तस्वप्नावबोधस्य योगो भवति दःखहा // . આ સૂત્ર આખા સમાજને લાગુ પાડવું જોઈએ. એ જ પ્રમાણે “વરિત વારોની ત્રાગારી ફળવણી મી ત્રહ્મચારી !' એ વચનમાં ગૂંથેલા સિદ્ધાંત મુજબ માણસની ઉન્નતિ સંજોગો ઉપર આધાર રાખે છે, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. દાખલા તરીકે, બાર કલાક મજૂરી કરીને માંડ માંડ પેટ ભરનાર અને ગંદામાં ગંદી ચાલીઓમાં રહેનાર મજૂર પિતાની ધાર્મિક ઉન્નતિ કઈ રીતે કરે ? પહેલાં તો તેને શુદ્ધ અને ઘટતાં આહારવિહાર મળે એ બંદોબસ્ત થવો જોઈએ અને પછી ધાર્મિકતાને નડતર કરનાર ગંદી ચાલીમાંથી કાઢી સ્વચ્છ અને ખુલ્લા મકાનમાં તેને વસાવવો જોઈએ. આમ થાય તો જ દારૂ વગેરેનાં વ્યસનોથી છૂટીને ધાર્મિક માર્ગે તેનું વલણ થવું સંભવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust