________________ આપવીતી પણ એટલામાં ટપાલવાળા કાગળ લાવ્યો. સરનામું સોનબાને હાથનું નહોતું. તેના પિત્રાઈ ભાઈને કાગળ હતો. કાગળ વાંચીને મને જે દુઃખ થયું તેનું વર્ણન થઈ શકે એમ નથી. કેટલાયે દિવસ સુધી મને ખાવુંપીવું અકારું થઈ પડયું. ભ્રાંતિએ મારું મન ઘેરી લીધું અને હું વિચારમૂઢ બની ગયેઃ " यस्सं मग्गं न जानासि आगतस्स गतस्स वा / उभो अन्ते असंपस्सं निरत्थं परिदेवसि // * * વિમાનો જે વિત્તિ અર્થે કહે છે समूळहो हिंसमत्तानं कयिरा चेनं विचक्खणो // किसो विवण्णो भवति हिंसमत्तानमत्तना / ને તેના પેતા પાન્તિ નિરહ્યા વિના " (જીપુર) (જેને આવવા અને જવાને માર્ગ તું જાણતો નથી, જેના આદિ અને અંતની તને ખબર નથી, તેને સારુ તારે શોક કરવો નકામો છે! શોક કર્યો જે કંઈ ફાયદો થાય એમ હોય તે શાણો પુરુષોએ સમૂઢ બનીને અને શરીરને ખૂબ કષ્ટ આપીને શેકને આશ્રય લે! પણ શોકથી માણસ પોતાના દેહને દુ:ખ દઈને દુબળ અને નિસ્તેજ બની જાય છે અને તેના આવા શોકથી મરનારનું તે લેશમાત્ર રક્ષણ થતું નથી. સારાંશ, શોક કરવો એ * ફેકટ છે.) * સરખાવો ગીતા અધ્યાય ૨-ક ર૮: . अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत / अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना // . . –ભા... કo હે ભારત ! ભૂતમાત્રની જન્મ પૂર્વની અને મરણ પછીની સ્થિતિ જોઈ શકાતી નથી; તે અવ્યક્ત છે, વચ્ચેની સ્થિતિ જ ચંત થાર્ય છે. આમાં ચિંતાનું શું કારણ હોય? . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust