________________
.
નહિ અને પકડાય નહિ ત્યાં સુધી બાકીનું બધુંય એકડા વિનાના મીંડા જેવું છે. એ દેહકેન્દ્રિત સાધના છે પણ આત્મકેન્દ્રિત આત્મલક્ષી સાધના નથી.
સર્વોત્કૃષ્ટ સદ્ગતિ એ પંચમતિ (મોક્ષ) છે કે જે ગતિ નથી પણ સ્થિતિ છે, તેને મેળવવાની છે.
જેમ છાશમાં રહેલું માખણ છાશથી જુદું તરે છે તેમ સંયોગોની વચ્ચે પણ જ્ઞાની સંયોગોની અસરથી મુક્ત રહે છે.
• ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે.
છે
જેમ જેમ પોતાની ભૂલો દેખાશે તેમ તેમ જગત નિર્દોષ લાગશે.
• ઉદયપ્રાપ્ત ક્રિયાઓને સ્વ સ્વરૂપમાં રહીને કરે તો તે મોક્ષમાર્ગ.
.
.
જીવને પોતાનો એક પણ દોષ દેખાતો નથી તે જ મોટો અહંકાર છે.
બુધ્ધિ ઊંઘી જાય અને આત્મા જાગી જાય તો મોહનિદ્રા પૂરી થાય !
• પોતે બીજાઓ વડે છે અને બીજાઓ પોતા વડે છે એમ
૭૫ સાધના