________________
સ્વ. પન્નાલાલ ચુનીલાલ શાહ
ઋણ રમણ
જેમના અસીમ ઉપકારથી આ સંસાસમાં સંસ્કારયુક્ત
માનવપણું પામ્યો અને ગુરુભાતા ભાઈશ્રી કિરીટભાઈએ પરિવારની
જવાબદારી સંભાળી લેતાં
દેવોને પણ દુર્લભ એવું સંયમ પામ્યો.
એ ઉપકારી માતા-પિતાના ઉપકારની સહેજાસહેજ
યાદ આવતાં ઋણ રસ્મરણાર્થે
“નિજાનંદનો નિષ્કર્ષ' સાદર અર્પણ.
પં. મુક્તિદર્શન વિજય
સ્વ. શાન્તાબેન પન્નાલાલ શાહ