________________
સામા
• અભય અને વરદ એ બે હાથરૂપ છે અને સુગતિ ને પ્રગતિ
એ બે
પગરૂપ છે.
પ્રત્યેક બનાવમાં સમાધાન રહે એ જ ધર્મ છે.
• જે ગણીને આપે છે અને આપ્યા પછી ગણે છે, તે ગણતરીનું જ મેળવે છે.
• માનવમાંથી દેવ બનવું સહેલું છે પણ દેવમાંથી માનવ બનવું દુષ્કર છે.
જેને (આત્માને) એક ક્ષણ ભૂલવાનો નથી તેને આખા દિવસમાં એક ક્ષણ પણ યાદ કરતા નથી.
નિજાનંદનો નિષ્કર્ષ ૫૨