________________
આત્મવિકાસ અને આત્મધર્મ
.
.
૧ થી ૪ યોગની દૃષ્ટિ યોગની પૂર્વભૂમિકાઓ છે. પાંચમી દૃષ્ટિએ રહેલ યોગી છે. છઠ્ઠી અને સાતમી દૃષ્ટિને પામેલ યોગેશ્વર છે અને આઠમી દૃષ્ટિ ધરાવનાર પરમેશ્વર છે- પરમાત્મા છે.
• પહેલાં આત્માભિમુખતા છે, પછી આત્મસન્મુખતા છે જેના પછી મહાત્મા અને અંતે પરમાત્મા છે.
• આખો ય સંસાર અનંતાનુબંધીના રસ ઉપર ઊભો થયો છે.
• સાધનાના ક્રમમાં પ્રથમ ચિત્તની નિર્મળતા, પછી
નિજાનંદનો નિષ્કર્ષ ૪૬