________________
છૂટવાપણું વ્યવહાર છે અને અંદરમાં કષાયના સંસારથી છૂટવાપણું એ નિશ્ચય છે.
અ) સમ્યક્ત્વ અભિમુખ મિથ્યાત્વદશાનું સમ્યક્ત્વદશા તરફનું પ્રયાણ એ વ્યવહાર મોક્ષમાર્ગ છે.
બ) ગ્રંથિભેદજનિત સમ્યકત્વદશા પછીનું વીતરાગતા તરફનું પ્રયાણ એ નૈશ્ચયિક મોક્ષમાર્ગ છે.
નિજાનંદનો નિષ્કર્ષ ૧૫૮