SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ • એક ખોટો વિકલ્પ આત્માને અનંતકાળ સંસારમાં રખડાવી શકે છે. • માનવભવની સાર્થકતા ભેદજ્ઞાન કરવામાં છે. ભેદથી ચાલતા સંસારમાં ભેદદષ્ટિથી જીવીએ છીએ તેથી ભવોભવ ભેદાઈએ છીએ. વિકલ્પ ખોટો આવી જાય તે ચાલે પણ ખોટો વિકલ્પ કરાય નહિ. • પોતે જ્યાં નથી ત્યાં તેની બાદબાકી ન કરે તો તેનું ઠેકાણું ન પડે. . • જેને પોતાના વીતરાગ સ્વભાવમાં વિશ્વાસ નથી, તે પરમાં વિશ્વાસ કરે છે. જે અરૂપી - અનામી છે તે ગ્રહણ કરતો નથી માટે ત્યાં ત્યાગ નથી. નિર્વિકલ્પતા એ આત્માનો મોક્ષ છે – ભાવમોક્ષ છે. કાયાથી મુક્ત થાવ એ આત્માનો મોક્ષ છે - દ્રવ્યમોક્ષ છે. • સ્વમાં ઠરશો નહિ, પરથી ખસશો નહિ તો ભેદજ્ઞાન થશે નહિ. ૯૯ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy