SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ • કારક અંદરમાં પ્રવર્તે તો મોક્ષમાર્ગે ગમન. . . . . છ બીજાની અપેક્ષાથી જીવાય તે સંસાર. કાર્મણવર્ગણાનો ભંગાર આત્માર્થીને ન જોઈએ. કર્મના ઉદયનો સહજ સ્વીકાર આત્મા ઉપરથી અનંતકર્મદળ નીકળી રહ્યા છે તેની પ્રતીતિ છે. પ્રવાહથી સંસાર અનાદિ અનંત છે, પણ ઘટનાથી એટલે કે બનાવથી સાદિ-સાન્ત છે. સંયોગોથી જૂદા રહેતા આવડે તો મોક્ષમાર્ગ. જે સર્વજ્ઞને ઓળખતો નથી તે પોતાને ઓળખતો નથી. જે અંતરમાં ડૂબકી મારે તેને સર્વજ્ઞપણું મળે. • જેને જગત આખું નિર્દોષ દેખાય અને પોતે દોષિત દેખાય, એ પરમ સજ્જન. • પરમાં કોઈપણ જાતના ફેરફાર કરવાનો ભાવ ન થાય તે વીતરાગતા છે. • મન, બુદ્ધિ, દેહ, ઈન્દ્રિય આત્માની બહાર છે. • સંસાર ભ્રમથી ચાલે છે તેને તોડવાનો છે. ૯૭ સાધના
SR No.036061
Book TitleNijanandno Nishkarsh
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherMuktidarshanvijay
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy