________________ 008 | - P P = in V ) 10 45 લૌકિકવંદના મૃષાવાદથી યુક્ત 46-47 શુભનન્દના અભવ્યો ન પામે, આસન્ન ભવ્યો જ પામે. 48 આસન્નભવ્યના લક્ષણો 49-50 વિધિપૂર્વક વંદનમાં ઉદ્યમ અને ગ્લાનને ઔષધપ્રદાનદૃષ્ટાંત દ્વારા કુગ્રહત્યાગ. 4 પૂજાવિધિ પંચાશક 71-94 પૂજાવિધિકથનપ્રતિજ્ઞા વિધિની ઉપાદેયતા વિધિની દ્વારગાથા ત્રિકાળપૂજા કૃષિની જેમ બહુફલા આજીવિકાને બાધા ન થાય તે કાળે પૂજા કરવી. પૂજાના અપવાદિકવિધાનનો હેતુ “જિનપૂજા નિત્ય કરવી.” આ અભિગ્રહનો લાભ દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિપૂર્વક પૂજા જયણાપૂર્વક કરાતું સ્નાનાદિ-શુભભાવનું કારણ 11 ભૂમિનિરીક્ષણ આદિ યતના 12 પૂજામાં આરંભની શંકા અને સમાધાન 13 ભાવશુદ્ધિરહિત પૂજાથી અનેક દોષોની પ્રાપ્તિ 14-15 સુગંધી ચંદન સુવર્ણ-મોતીની માલા વગેરે ઉત્તમ દ્રવ્યોથી પોતાની સંપત્તિ પ્રમાણે જિનપૂજા કરવી. 16-17 ઉત્તમદ્રવ્યોથી પૂજા કરવાનો હેતુ, પરલોકના કાર્યની પ્રધાનતા. 18 સ્વસંપત્તિ અનુસાર વિશિષ્ટદ્રવ્યોથી પૂજા કરવી. 19-20 પૂજાવિધિ નિરૂપણ. 21-22 આદરપૂર્વક પૂજા કરવાથી જ ફળપ્રાપ્તિમાં રાજાનું દૃષ્ટાન્ત. 23 વિધિપૂર્વક પૂજા કરવાથી બહુમાન. 24 સ્તુતિસ્તોત્રાદિ દ્વાર 25-26 સ્તુત્યાદિના અર્થજ્ઞાનથી અવશ્ય કુશલ પરિણામ, રત્નનું દૃષ્ટાંત. 27-28 અસ્મલિતાદિ ગુણયુક્ત ચૈત્યવંદન એટલે કર્મરૂપી ઝેરનો નાશ કરનાર પરમ મ7. 29 ચૈત્યવંદન પૂર્ણ થતાં પ્રણિધાન કરવું. તેનું ફળ શુભભાવનું કારણ હોવાથી પ્રણિધાન નિદાન નથી. પ્રણિધાન વગર ઈષ્ટિસિદ્ધિ ન થાય. 32 પ્રણિધાન કરવાથી સિદ્ધિ 33-34 ભવનિર્વેદાદિ આઠ પ્રાર્થના 35 પ્રાર્થનાના અધિકારી. 36 પ્રણિધાન સૂત્રસંગત હોવાથી નિદાન નથી. 37-39 શું તીર્થંકરપણાની પ્રાર્થના નિદાનરૂપ છે ? શંકા અને સમાધાન 40 પ્રાસંગિકવર્ણનનો ઉપસંહાર 41-43 પૂજામાં જીવહિંસાદોષની શંકા અને કૂવાના દૃષ્ટાંતથી નિર્દોષતાની સિદ્ધિ. 44 પૂજાથી પૂજકને આવશ્ય લાભ. 0 o 31 માટS.મા."