________________ 007 48-7) 42 અધિકૃતગુણોની વૃદ્ધિ આદિ દીક્ષાગુણોનું અનન્તર ફળ 43 અધિકૃતગુણોની વૃદ્ધિ આદિ દીક્ષાગુણોનું પરસ્પર-અંતિમ ફળ 44 દીક્ષાવિધાનની સમ્યગુ વિચારણા, સકૃબન્ધકના કદાગ્રહનો ત્યાગ. 3. ચૈત્યવંદનવિધિ પચ્ચાશક મુદ્રાઓની રચનાથી પરિશુદ્ધ ત્રણ પ્રકારે ચૈત્યવંદન ચૈત્યવંદનના ત્રણ પ્રકારો અપુનર્બન્ધકાદિને ભાવભેદથી ત્રણ પ્રકારે વંદના અપુનર્બન્ધકના ત્રણ લક્ષણો સમ્યગ્દષ્ટિના ત્રણ લિંગો દેશવિરત-સર્વવિરત સ્વરૂપ અપુનર્બન્ધકાદિ જ ભાવવન્દનાના અધિકારી સકૃબન્ધક આદિને અપ્રધાન દ્રવ્યવંદના દ્રવ્યવંદના અને ભાવવંદનાના લક્ષણો કાળ, વિધિ આદિ લક્ષણો વડે દ્રવ્ય-ભાવવન્દનામાં ભેદ અપુનર્બન્ધકના મોક્ષહેતુ રૂપ શુભભાવને અમૃતની ઉપમા 13 મન્નાદિથી વન્દનાની અધિકતા ચૈત્યવંદનથી મોક્ષની સિદ્ધિ 15 ચૈત્યવંદનથી આલોકસંબંધી લાભ 16 મોક્ષમાર્ગદુર્ગગ્રહણરૂપ ભાવચૈત્યવંદન 17 નમુત્થણે આદિ સૂત્રો બોલવાની મુદ્રા 18 પંચાંગ પ્રણિપાત 19 યોગમુદ્રાનું સ્વરૂપ જિનમુદ્રાનું સ્વરૂપ 21 મુફતાશુક્તિમુદ્રાનું સ્વરૂપ 22-23 ક્રિયા આદિ પાંચમાં ઉપયોગ 24-25 પરમ આદરપૂર્વક કરેલ અનુષ્ઠાનનું માહાસ્ય અને તેનું ફળ 26-27 જિજ્ઞાસાશુદ્ધ વંદનાનું લક્ષણ અને સમ્યજ્ઞાનાદિ પ્રાપ્તિનું કારણ 28 અપુનર્બન્ધક આદિ જીવોને શુદ્ધ વંદના 29-30 યથાપ્રવૃજ્યાદિ ત્રણ કરણ શુદ્ધવંદના જ મોક્ષનું કારણ 32 ભાવચૈત્યવંદનથી મોક્ષગમન ફલ 33 વંદનમાત્રથી મોક્ષ નહીં. 34-37 શુદ્ધ-અશુદ્ધ વંદનાના વિચારમાં શુદ્ધ-અશુદ્ધ રૂપિયાનું દૃષ્ટાન્ત 38-39 પ્રથમ દ્વિતીય પ્રકારની વંદના શુભ અને મોક્ષ આપનાર 40-41 ત્રીજા-ચોથા પ્રકારની વંદના સંક્લેશબહુલ જીવોને દુર્ગતિદાયક 42-43 મતાન્તરે લૌકિક વંદના-સંગતિ 44 જૈનવંદનાની વિશિષ્ટતા 0