________________ श्री पञ्चाशक प्रकरण - 2 गुजराती भावानुवाद 047 ગાથાર્થ :- આ પ્રમાણે મહાસત્ત્વશાળી પુણ્યવંત દીક્ષાર્થી જીવ સમ્યગૂ ભાવપૂર્વક દીક્ષાગુણોને સારી રીતે આચરતો ક્રમે કરીને સર્વવિરતિદીક્ષાને પણ પામે છે. ટીકાર્થ:- ''= આ પ્રમાણે પ્રો'= આ ‘સ્ટા'= પુણ્યવાન ‘મહાસત્તો'= મહાસત્ત્વશાળી દીક્ષાર્થી જીવ ‘મેન'= ક્રમે કરીને વિશ્વાપુને'= દીક્ષાગુણોને ‘સમ્પ'= ભાવપૂર્વક સમ્યક્ ‘સમયાંતો'= આચરતો ‘તદ'= તથા ‘પરમલિવવું fu'= સર્વવિરતિદીક્ષાને પણ ‘પાવરૂ'= પ્રાપ્ત કરે છે. 12 / 2/42 હવે દીક્ષાનું પરંપર ફળ કહે છે : गरहियमिच्छायारो, भावेणं जीवत्तिमणुहविउं। नीसेसकम्ममुक्को, उवेइ तह परममुत्तिं पि // 93 // 2/43 છાયા :- દંતમિથ્યાવીર: ભાવેન નવમુમિનુભૂય ! निःशेषकर्ममुक्तः उपैति तथा परममुक्तिमपि // 43 // ગાથાર્થ :- ભાવપૂર્વક મિથ્યા-આચારનો જેણે ત્યાગ કર્યો છે એવો આ દીક્ષાર્થી જીવ જીવન્મુક્તિને અનુભવતો સઘળા કર્મથી મુક્ત બનેલો તે પ્રકારે સિદ્ધિપદને પણ પ્રાપ્ત કરે છે. ટીકાર્ય :- મિથ્યાચારનું લક્ષણ આ પ્રમાણે છે: “જે મૂઢ આત્મા બાહ્યદૃષ્ટિએ ઇંદ્રિયોને તેના વિષયોથી સંયમિત કરીને પછી મનથી તે ઈંદ્રિયોના વિષયોનું સ્મરણ-ઈચ્છા કરતો રહે છે તે જીવ મિથ્યાચારવાળો કહેવાય છે. / 1 / [ભગવદ્ ગીતા અ. 3. શ્લો. 6.]" તેવા ‘રઢ્યિમિચ્છાયા'= મિથ્યા આચારનો ત્યાગ કરનાર, ‘માવે'= અંતઃકરણથી નીવત્તિ'= નિઃસંગતાથી જીવતા જ અર્થાત્ આ શરીરમાં રહેલો જ મુક્તિને ‘વિવું = અનુભવીને ‘ત'= તથા ‘નીલમમુદો'= સકલ કર્મથી મુક્ત થયેલો “પરમભુત્તિ પિ'= સિદ્ધિપદસ્વરૂપ પરમમુક્તિને ''= પામે છે 13 / ૨/૪રૂા. દીક્ષાનું ફળવિધાન કહે છે : दिक्खाविहाणमेयं, भाविज्जतं तु तंतनीईए। सइअपुणबंधगाणं, कुग्गहविरहं लहुं कुणइ // 94 // 2/44 છાયા :- રીક્ષાવિધાનમેતત્ માવ્યમાનનું તત્રનીત્યા | सकृदपुनर्बन्धकानां कुग्रहविरहं लघु करोति // 44 // ગાથાર્થ :- આ જિનદીક્ષાવિધિ આગમ અનુસાર વિચારાતી સકૃબંધક અને અપુનબંધકના કદાગ્રહનો ત્યાગ જલ્દી કરે છે. અથવા સકૃબંધક અને અપુનબંધક જીવ વડે આગમ અનુસાર વિચારાતું આ જિનદીક્ષાવિધાન તેમના કદાગ્રહનો ત્યાગ જલ્દી કરે છે. ટીકાર્ય :- ‘વિજ્ઞાવિહા'= પૂર્વ કહેલી દીક્ષાવિધિ ‘ાયે'= આ ‘માવિન્નત'= વિચાર કરાતી અથવા અભ્યાસ કરાતી ‘તંતની'= આગમના અનુસારે “સમ્રપુપાવંધકINT'= આગમમાં પ્રસિદ્ધ સકૃબંધક અને અપુનબંધકના અથવા સબંધક અને અપુનબંધક વડે વિચારાતી તેમના ' વરદં'= કુત્સિત અભિનિવેશનો-અસત્ અભિનિવેશનો ત્યાગ ‘નર્દુ = શીધ્ર ‘પટ્ટ'= કરે છે. 24 / 2 /88 | બીજું દીક્ષાવિધાનપંચાશક પૂર્ણ થયું. તે