________________ 028 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ચિંતા'= નવકારમંત્ર ગણે, આદિ શબ્દથી સ્વાધ્યાય ધ્યાન આદિ પ્રવૃત્તિનું ગ્રહણ થાય છે, અર્થાત્ નવકારવાળી ગણે, સ્વાધ્યાય કરે, ધ્યાન કરે, પછી ચૈત્યગૃહેથી ' fમvi'= પોતાના ઘેર જાય, (ઘેર જઇને સ્વપરિવારને ધર્મદેશના આપે.) ‘વિહિવUT'= નવકારમંત્ર ગણવા, સર્વ જીવોને ખમાવવા વગેરે કાર્યો કરીને વિધિપૂર્વક શયન કરે, “સરપ'= મનમાં સ્મરણ કરે ‘ગુરુદેવાઇ'= ધર્મગુરુ અને વીતરાગ પરમાત્મા આદિનું વિશેષથી સૂતાં પહેલાં સ્મરણ કરે, આદિ શબ્દથી સમ્યગ્દષ્ટિ દેવતા અને ભદ્રક પ્રકૃતિવાળા ચારે નિકાયના દેવતાઓનું ગ્રહણ થાય છે. તે છે, જે 2/4 अब्बंभे पुण विरई,मोहदुगंछा सतत्तचिंता य। इत्थीकडेवराणं, तव्विरएसंच बहुमाणो // 46 // છાયા :- મહાન પુર્વતિઃ મોહંગુપ્તા સ્વતત્ત્વવન્તા ચ | स्त्रीकलेवराणां तद्विरतेषु च बहुमानः // 46 // 1/46 ગાથાર્થ :- (24) અબ્રહ્મનો ત્યાગ કરે, (25) મોહની નિંદા કરે, (26) સ્ત્રી-શરીરના સ્વરૂપને વિચારે, (27) અબ્રહ્મનો ત્યાગ કરનારાઓ ઉપર આંતરિક પ્રેમ રાખે. ટીકાર્થ :- ‘વં'= સ્ત્રીને ભોગવવા સ્વરૂપ અબ્રહ્મચર્યમાં ‘પુIT વિર'= ભાવથી અને ક્રિયાથી એમ બંને રીતે નિવૃત્તિ કરે. ‘મોદકુમાંછા'= “આ મોહ અત્યંત (દુરન્તક) દુ:ખદાયી છે અથવા (દુરન્તક) દુઃખે તેનો અંત લાવી શકાય એવો છે એમ ભાવના ભાવવી અને યથાશક્તિ મોહના ભેદોનો ત્યાગ કરવો.’ ‘સતત્તવત્તા ય'= સ્વરૂપનું ચિંતવન કરવું, ‘રૂસ્થીવરી'= સ્ત્રીના શરીરનું દુર્ગધી મલિન પદાર્થો-માંસ-લોહી-વિષ્ટા આદિથી ભરપૂર હોવા પણાનું ‘વિરાણું '= ભાવથી સ્ત્રીના શરીરથી વિરક્ત થયેલા સાધુઓને વિશે “વહુમાળો'= આંતરિક પ્રીતિને કરવી. 46 / 2/46 सुत्तविउद्धस्स पुणो, सुहमपयत्थेसु चित्तविण्णासो। भवठिइणिरूवणे वा, अहिगरणोवसमचित्ते वा // 47 // 1/47 છાયા :- સુવિવૃદ્ધી પુનઃ સૂક્ષ્મ વાર્થપુ ચિત્તવિચા: I भवस्थितिनिरूपणे वा अधिकरणोपशमचित्ते वा // 47 // ગાથાર્થ :- નિદ્રામાંથી જાગી ગયેલો શ્રાવક સૂક્ષ્મપદાર્થોની વિચારણા કરે અથવા સંસારનું સ્વરૂપ વિચારે અથવા અધિકરણના ત્યાગની ભાવના ક્યારે થશે ? એમ વિચારે. ટીકાર્થ :- “સુત્તવિકેટ્સ'= રાત્રિમાં પહેલા સૂતો હતો તેમાંથી પછી જાગેલો, “પુ'= નિદ્રા દૂર થયા પછી “સુહુમાયત્વેસુ'= સૂક્ષ્મદૃષ્ટિથી વિદ્વાનપુરુષોએ નિરૂપણ કરેલા સ્વ-પર શાસ્ત્રમાં પ્રસિદ્ધ બંધમોક્ષ આદિ પદાર્થોમાં ‘ચિત્તવિUUસી'= મનને સ્થાપે. અર્થાત્ વિચારે. ‘મવિિાવને વા'= સતત જન્મ-જરા-મરણસ્વરૂપ સંસારના સ્વરૂપમાં મનને સ્થાપે, ‘ચિત્તવિચાર'= નો દરેકની સાથે સંબંધ જોડવો. ‘દારી'= જેનાથી જીવ નરકાદિ દુર્ગતિમાં લઈ જવાય તે જીવહિંસાદિ અધિકરણ કહેવાય. તેના ‘૩વસ'= ત્યાગનો ‘ચિત્તે'= અભિપ્રાયમાં, અથવા અધિકરણ એટલે કલહ-કંકાસ તેના ત્યાગમાં (તે કેવી રીતે ક્યારે દૂર થશે એમ વિચારવામાં) મનને સ્થાપે. / 47 2/47 आउयपरिहाणीए, असमंजसचेट्ठियाण व विवागे। खणलाभदीवणाए धम्मगुणेसुं च विविहेसु // 48 // 1/48