________________ 001 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद શ્રી પંચાશકપ્રકરણ - ગુજરાતી ભાવાનુવાદ. ગ્રંથકાર :- સમર્થશાસ્ત્રકાર પ્રાતઃસ્મરણીય આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજ ટીકાકાર - પરમ પૂજ્ય આચાર્યશ્રી યશોભદ્રસૂરિ મહારાજ શ્રી અરિહંતપદનું ધ્યાન ધરીને સદ્ગુરુવરચરણાબુજ નમીને હંસવાહિનીનું સ્મરણ કરીને જિનવચનામૃત હૈયે ધરીને યાકિનીમહારાસ્નુએ ગ્રંથે વિરચ્યા યશોભદ્રસૂરીશ્વરે ટીકાએ ગ્રંથ્યા શ્રી પંચાશકગ્રંથના જે પરમ રહસ્યો તેનો ગુર્જરાનુવાદ વિરચવા ઈચ્છડ્યો. એવડી મુજમાં છે નહિ મતિ દેવગુરુકૃપા મુજને દેજો શક્તિ તો પણ તેમાં જે રહી ગઈ ક્ષતિ એહ પ્રમાર્જવા ગુરુવરને વિનંતિ. જિમ જિનશાસન છે જયવંતુ સિદ્ધિક્ષેત્ર છે જિમ શાશ્વત જિમ સિદ્ધાચલ તીર્થ છે પુન્યવંતુ એહ સવિ ઉપમા એ ગ્રન્થ ધરંતુ. પ્રથમ શ્રાવકધર્મવિધિ પંચાશક | [ટી છ ત્નમ્ ] सर्वातिशयसम्पन्नमनादिनिधनं स्फुटम् / जैनं जयति रागादि-विच्छेदचतुरं वचः // 1 // મૂત્યે સરસ્વતિ ! ન ર ! સેવિ ! મૂયા:, यस्यां प्रसादवशतो रुचिनिर्मलत्वम् / वाचां भवत्यवितथाऽमलिनप्रबन्धम् / विद्वद्भिर्चितगुणं गुणवद्भिरग्र्यम् // 2 //