________________ 028 પંચાશક ગ્રંથના ભાવાનુવાદ પ્રુફ તપાસવામાં સહાયક 1. ૫.પૂ. પ્રવચનપ્રભાવક આ.શ્રી.વિ.કીર્તિયશસૂરિજી મહારાજાના પ્રશિષ્ય મુનિ કૃતિયશવિજયજી મહારાજ 2. પરમ પૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી શ્રી જયાશ્રીજી મહારાજાના પ્રશિષ્યા સાધ્વીજી કૈવલ્યદર્શનાશ્રીજી મહારાજ, તથા સાધ્વીજી મૃદુદર્શનાશ્રીજી મહારાજ 3. બોરીવલી તથા લાલબાગના સુશ્રાવકો આ ગ્રંથ સાધુ ધર્મ અને શ્રાવકધર્મની આરાધનાને જણાવનારો છે. તેનું વિશદ અધ્યયન કરી સ્વભૂમિકાનુસાર ઉત્તમ આરાધના કરી પરમ પદના ભોક્તા બનો એ જ શુભ ભાવના લિ. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય બોધિરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિ ધર્મરત્નવિજય ગણી.