________________ 246 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद હોય “આરોહણાપડાગા' ગ્રંથની ૧૬મી ગાથામાં કહ્યું છે કે : અધ્યવસાયની વિશુદ્ધિ વગર જેઓ ઉત્કૃષ્ટ તપ કરે છે તે તેમની બાળજીવ (અજ્ઞાની જીવ)ના જેવી લેશ્યા છે. માત્ર તપ કરવાથી વિશુદ્ધિ પામતા નથી.” | જરૂર છે 22/42 सव्वत्थ अपडिबद्धा, मेत्तादिगणणिया य णियमेण / सत्ताइसु होति दढं, इय आययमग्गतल्लिच्छा // 536 // 11/42 છાયા :- સર્વત્ર પ્રતિવી ઐવિન્વિતીશ નિયન . सत्त्वादिषु भवन्ति दृढमिति आयतमार्गतल्लिप्सा // 42 // ગાથાર્થ :- દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ બધામાં મમત્વ વગરના હોય. નિયમા દેઢ રીતે સર્વ પ્રાણીઓને વિશે મૈત્રીભાવવાળા, અધિક ગુણવાનને વિશે પ્રમોદભાવવાળા, દુઃખી જીવોને વિશે કરુણાભાવવાળા અને અવિનયી અપ્રજ્ઞાપનીય જીવોને વિશે માધ્યસ્થભાવવાળા હોય, સમ્યગદર્શનાદિ રત્નત્રયી સ્વરૂપ મોક્ષમાર્ગની ઇચ્છાવાળા અથવા અત્યંત પ્રયત્નથી પ્રાપ્ત થયેલા માર્ગની ઇચ્છાવાળા હોય છે. ટીકાર્ય :- “સત્થ'= દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ દરેકમાં ‘માર્ગ'= મમત્વ વગરના ‘ત્તાgિrfuથા'= મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ ગુણથી યુક્ત હોય ‘નિયા '= નિયમો સત્તાફ'= અનુક્રમે સર્વ પ્રાણીઓને વિશે મૈત્રી, અધિકગુણવાળાને વિશે પ્રમોદ, દુ:ખી પ્રાણીઓને વિશે (કરુણા) એમ અવિનયીને વિશે (માધ્યસ્થ) "8'= અત્યંત “દાંતિ'= હોય છે. ''= આ પ્રમાણે સદાકાળ (શાશ્વત) રહેનાર હોવાથી મોક્ષને આયત કહ્યો છે. ‘માયેયમા'= મોક્ષનો માર્ગસમ્યગ્દર્શનાદિરૂપ રત્નત્રયી - અથવા ‘નાયતો' એટલે અતિપ્રયત્નથી યુક્ત જે માર્ગ ‘તચ્છિ '= તેમાં તત્પર હોય. | જરૂદ્દ 26/42 एवंविहा उणेया, सव्वणयमतेण समयणीतीए। भावेण भाविएहिं, सइ चरणगुणट्ठिया साहू // 537 // 11/43 છાયા :- અવંવિધાતુ યા: સર્વનયમન સમયનીત્ય | भावेन भावितैः सदा चरणगुणस्थिताः साधवः // 43 // ગાથાર્થ :- શાસ્ત્રોક્ત નીતિસંબંધી પરમાર્થથી શુભ અધ્યવસાયથી ભાવિત થયેલાઓએ અર્થાતુ શાસ્ત્રના પરમાર્થને જાણનારાઓએ, જે સાધુઓ આવા(૪૦, 41, ૪૨મી ગાથામાં કહેલા)ગુણવાળા હોય તેમને સર્વ નયોના અભિપ્રાયથી સદા ચારિત્રના પરિણામવાળા અને જ્ઞાનદર્શન રૂપ ગુણમાં રહેલા સાધુ જાણવા. ટીકાર્થ :- “સમથતી'= શાસ્ત્રોક્ત નીતિથી ‘માવેT'= શુભ અધ્યવસાયરૂપ ભાવથી ‘બાવિહિં'= વાસિત થયેલા પુરુષોએ અર્થાત્ આગમના તત્ત્વને જાણનારાઓએ “સટ્ટ'= હંમેશા “વરVITUક્રિયા'= ચરણ= ચારિત્રનો પરિણામ, ગુણ= જ્ઞાનદર્શનરૂપ ગુણ- અર્થાતુ ચારિત્રના પરિણામ અને જ્ઞાનદર્શનમાં રહેલા “સબૂUTયમા '= જ્ઞાનનય તથા ક્રિયાનય અંતર્ગત્ સર્વનયના અભિપ્રાયથી વંવિદ 3= આવા ગુણવાળાને જ “સાહૂ= જ્ઞાન-દર્શન-ચારિત્રની શક્તિરૂપી પુરુષાર્થથી મોક્ષને સાધનારા હોવાથી સાધુ ‘ોયા'= જાણવા. જરૂ૭ | ૨૨/૪રૂ णाणम्मि दंसणम्मि य, सति णियमा चरणमेत्थ समयम्मि। परिसुद्धं विण्णेयं, णयमयभेया जओ भणियं // 538 // 11/44