________________ श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद 239 છાયા :- ગુરુકુળરહિતસ્તુ પુરુ, ન નુ વિથત્યાત્ તથ્થg: I अन्यत्र सङ्क्रमेण न तु एकाकित्वेनेति // 24 // ગાથાર્થ :- ગુરુના ગુણોથી જે રહિત હોય તે ગુરુ તરીકે યોગ્ય નથી. આથી તેનો વિધિપૂર્વક ત્યાગ કરવો એ ઈષ્ટ છે. તે ગુરુનો ત્યાગ કરીને એકાકી વિચરવું નહિ પણ અન્ય સદ્ગુરુની નિશ્રામાં વિચરવું. ટીકાર્થ :- “ગુરદિ'= જ્ઞાન, ક્ષમા આદિ ગુણોથી રહિત હોય ‘ગુરુ'= તે ગુરુ “ર '= તેવા પ્રકારના ગૌરવને યોગ્ય નથી તે ગુરુ તરીકે યોગ્ય નથી. ‘વિદિવાયો 3'= વિધિપૂર્વકનો ત્યાગ ‘તલ્સ'= તેનો ‘ફ'= ઇષ્ટ છે. કુગુરુનો અવિધિથી ત્યાગ કરવાથી શાસ્ત્રમાં કહેલા દોષોનો સંભવ છે તેમજ પોતાનામાં દુર્ગુણો આવે છે માટે તેનો વિધિપૂર્વક ત્યાગ કરવો જોઇએ. હવે તે ગુરુનો કઇ વિધિથી ત્યાગ કરવો જોઇએ ? તે કહે છે -‘પUસ્થિ'= બીજા ગરચ્છમાં અથવા બીજા પુરુષ પાસે સંમેur'= પ્રવેશ કરવા દ્વારા ત્યાગ કરવો " 3= નહિ કે ‘ત્તિ તિ'= ગુરુને છોડીને એકાકીપણે વિચરવા દ્વારા ત્યાગ કરવો. 28 22/24. जंपिय ण या लभेज्जा, एक्कोऽविच्चादि भासियं सुत्ते / एवं विसेसविसयं, णायव्वं बुद्धिमंतेहिं // 519 // 11/25 છાયા :- યપ ર ર વી મેત છોડવીત્યાદ્રિ માષિતં મૂત્રે | एतद् विशेषविषयं ज्ञातव्यं बुद्धिमद्भिः // 25 // ગાથાર્થ :- શ્રી દશવૈકાલિક સૂત્રમાં જે આ પ્રમાણે કહ્યું છે કે, “પોતાનાથી અધિક ગુણવાળાની કે સમાનગુણવાળા સાધુની સહાય ન મળે તો એકાકી પણ વિચરે.” તે વિધાન વિશિષ્ટ ગીતાર્થ સાધુઓને માટે કહ્યું છે એમ બુદ્ધિશાળીએ જાણવું. ટીકાર્થ :- “પિ ય'= જે પણ ‘ર થી નમેન્ના, પ્રશ્નો વિશ્વાદ્રિ'= “જો પોતાનાથી અધિક ગુણવાળા કે સમાન ગુણવાળા નિપુણ સાધુની સહાય ન મળે તો કામમાં આસક્તિ કર્યા વગર એકાકી પણ વિચરે.” આ પ્રમાણે “સુ'= શ્રી દશવૈકાલિકસૂત્રમાં ‘માસિય'= કહ્યું છે "'= આ વિધાન ‘વિસેવિસ'= ગીતાર્થ જેવા વિશિષ્ટ સાધુઓ માટેનું ‘વદ્ધિમંદિં= વિચારમાં કુશળ પુરુષોએ ‘પાયā'= જાણવું. 26 મે ૨૨/ર૬ पावं अणायरंतो, तत्थुत्तं ण य इमं अगीयस्स। अण्णाणी कि काहीच्चादीसुत्ताउ सिद्धमिणं // 520 // 11/26 છાયા :- પીપમનારનું તત્રોવાં ન ર રૂમતી | अज्ञानी किं करीष्यतीत्यादी श्रुतात् सिद्धमिदम् // 26 // ગાથાર્થ :- કારણકે ગાથામાં જે “પાપને નહિ આચરતો' એવું વિશેષણ મૂક્યું છે તે ગીતાર્થને જ સંભવી શકે છે, અગીતાર્થમાં એ વિશેષણ સંભવી શકતું નથી. કારણ કે તે પોતે અજ્ઞાની છે. અને શ્રી દશવૈકાલિક સૂત્રમાં જ બીજે ઠેકાણે કહ્યું છે કે “અજ્ઞાની શું કરશે ?'- તે પાપનું વર્જન કેવી રીતે કરશે ?માટે આ એકાકી વિચરવાનું વિધાન ગીતાર્થ-જ્ઞાની સાધુ માટે છે એમ સિદ્ધ થાય છે. ટીકાર્થ :- ‘પાવે મUTયાંતો'= પાપનું વર્જન કરતો ‘ત'= શ્રી દશવૈકાલિક સુત્રામાં ‘ઉત્ત'=