________________ 212 श्री पञ्चाशक प्रकरण - 10 गुजराती भावानुवाद કોઈ વિરોધ નથી, તે પણ ઉપાદેય બને છે માટે ગ્રંથકારે પ્રતિમા શબ્દમાં “શરીર’ અર્થની વિરક્ષા કરી છે. 4 20/7 દર્શનપ્રતિમા કહેવાઈ. ત્યારપછી હવે આ કહે છે :एवं वयमाईसु वि, दट्ठव्वमिणं ति णवरमेत्थ वया / घेप्पंतऽणुव्वया खलु, थूलगपाणवहविरयादी // 452 // 10/8 છાયા :- વુિં વ્રતાર્કાિપ દ્રષ્ટમિમિતિ નવરત્ર વ્રતાનિ | गृह्यन्तेऽणुव्रतानि खलु स्थूलकप्राणवधविरत्यादीनि // 8 // ગાથાર્થ :- દર્શનપ્રતિમાની જેમ વ્રતપ્રતિમા વગેરે બીજી બધી પ્રતિમાઓમાં પણ પ્રતિમા શબ્દનો અર્થ શરીર એ પ્રમાણે જ જાણવો. બીજી વ્રતપ્રતિમામાં સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ અણુવ્રતો જ સ્વીકારવામાં આવે છે. ટીકાર્થ :- ‘વં'= દર્શનપ્રતિમાની જેમ ‘વયમર્ફ વિ'= વ્રતપ્રતિમા આદિમાં પણ ‘બૈ'= જાણવું. ‘રૂપ તિ'= પ્રતિમા શબ્દના અર્થનું પ્રયોજન આ છે. અર્થાત્ વ્રતધરની મૂર્તિ, સામાયિકવાળાની મૂર્તિ એવો અર્થ જાણવો, ‘નવર'= ફક્ત "0i'= અહીયાં ‘વય'= અણુવ્રતો ‘ઘણંત'= ગ્રહણ કરવામાં આવે છે. ઘનુ શૂન//પાવરિયા'= શૂલપ્રાણવધવિરતિ વગેરે અણુવ્રતો કહેવાય છે. || 42 / 20/8 ભાવથી તે વ્રતો ક્યારે થાય છે ? તે કહે છે : सम्मत्तोवरि ते सेसकम्मुणो अवगए पुहुत्तम्मि / पलियाण होंति णियमा, सुहायपरिणामरूवा उ // 453 // 10/9 છાયા :- સવિત્ત્વોપરિ તે શેષશર્મો પતે પૃથવત્વે | पल्यानां भवन्ति नियमात् शुभात्मपरिणामरूपाणि तु // 9 // ગાથાર્થ :- સમ્યક્તની પ્રાપ્તિ વખતે કર્મની અમુક સ્થિતિ ઘટે છે. ત્યારપછી એ બાકી રહેલી કર્મની સ્થિતિમાંથી અણુવ્રતને રોકનાર અપ્રત્યાખ્યાનીય કષાયની જ્યારે બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિનો ક્ષય થાય છે ત્યારે અવશ્ય આત્માના પ્રશસ્ત પરિણામરૂપ અણુવ્રતોની પ્રાપ્તિ થાય છે. ટીકાર્થ :- “સમ7ોવર'= સમ્યગદર્શનની પ્રાપ્તિ થયા પછીના કાળમાં ‘તે'= અણુવ્રતો ' સે મ્ભળો'= તે અણુવ્રતોને રોકનાર કર્મની ‘પુત્તમ પતિયાળ'= બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ અહીંયા પલ્યોપમ શબ્દથી અદ્ધાપલ્યોપમ જે નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવોના આયુષ્યની ગણત્રી કરવા માટે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે સમજવાનો છે. ‘મવID'= કાળથી અથવા જીવવીર્યથી આત્મપ્રદેશ ઉપરથી નષ્ટ થતાં ‘દતિ'= પ્રાપ્ત થાય છે. નિયમ'= અવશ્ય “સુહરિ મરૂવ 3 = આત્માના પ્રશસ્ત પરિણામ સ્વરૂપ અણુવ્રતો છે. ઝરૂ . 20/1 અણુવ્રતોની વિદ્યમાનતામાં જે ફળ પ્રાપ્ત થાય છે તે કહે છે :बंधादि असक्किरिया, संतेसु इमेसु पहवइ ण पायं / अणुकंपधम्मसवणादिया, उ पहवति विसेसेण // 454 // 10/10