________________ श्री पञ्चाशक प्रकरण - 9 गुजराती भावानुवाद 193 ગાથાર્થ :- જિનયાત્રામાં તીર્થકરના દૃષ્ટાંતથી દીન-અનાથજનોને અનુકંપાની બુદ્ધિએ યથાશક્તિ દાન કરવું અને સાધુઓને સુપાત્રબુદ્ધિથી દાન કરવું. ટીકાર્થ :- વા'= દાન ‘મUશિંપાઈ'= દયાથી ‘કીUિહિUT'= દીન-અનાથોને દીન એટલે ક્ષીણ વૈભવવાળા માણસો અને ‘અનાથ એટલે શક્તિસામર્થ્ય વગરના તેઓ પણ ગરીબની જેમ દીન જ છે પણ શક્તિસામર્થ્ય વગરના છે એટલો ભેદ છે. “ક્ષત્તિો '= પોતાની શક્તિ મુજબ “ોય'= જાણવું. ‘તિર્થંરાતે'= દાનવ અને દેવોથી પૂજાયેલા ભગવાને ગૃહવાસમાં રાજ્યને છોડીને જ્યારે દીક્ષા લીધી ત્યારે એક વર્ષ સુધી સાંવત્સરિક દાન આપ્યું હતું એ દૃષ્ટાંતથી “સાહૂT '= અને યાત્રામાં પધારેલા સાધુભગવંતોને ‘પત્તવુદ્ધી'= સુપાત્રબુદ્ધિથી દાન આપવું. / 400 1/6 દાન સંબંધી કહેવાયું, હવે તપ ઉપધાન સંબંધી કહે છે : एकासणाइ णियमा, तवोवहाणं पि एत्थ कायव्वं / तत्तो भावविसुद्धी, नियमा विहिसेवणा चेव // 401 // 9/7 છાયા :- પાશનારિ નિયમાન્ તપ-૩૫થાનમપિ ત્ર શર્તવ્યમ્ | __ ततो भावविशुद्धिः नियमाद् विधिसेवना चैव // 7 // ગાથાર્થ :- જિનયાત્રામાં એકાસણું આદિ તપ અવશ્ય કરવો જોઇએ. તેનાથી અવશ્ય ભાવની વિશુદ્ધિ થાય છે અને વિધિનું પાલન ‘નિયમ'= અવશ્ય થાય છે. ટીકાર્થ :- ‘સિUI'= એકાસણું આદિ ‘તવોવાઈi fપ'= તપશ્ચર્યા ‘પત્થ'= આ જિનયાત્રામાં ‘નિયમ'= અવશ્ય ‘ાયબ્ર'= કરવી. ‘તત્તો'= તપથી મવિદ્ધી'= આહારના લાઘવપણાથી અને અપ્રમાદથી એ બે કારણથી અધ્યવસાયની વિશુદ્ધિ થાય છે. ‘વિદિસેવUTI ગ્રેવ'= વિધિ એટલે ભગવાને જે કર્તવ્ય કરવાનો ઉપદેશ આપ્યો છે. તેની ‘સેવા’ એટલે પાલન થાય છે. 402 / 1/7 તપ ઉપધાન દ્વારા કહેવાયું. હવે શરીરસત્કાર કહે છે : वत्थविलेवणमल्लादिएहिं विविहो सरीरसक्कारो / कायव्वो जहसत्तिं पवरो देविंदणाएणं // 402 / 9/8 છાયા - વસ્ત્રવિત્રેપનમીત્યાદિ વિવિધ: શરીરસર: | कर्तव्यो यथाशक्ति प्रवरो देवेन्द्रज्ञातेन // 8 // ગાથાર્થ :- જિનમહોત્સવમાં દેવેન્દ્રના દૃષ્ટાંતથી યથાશક્તિ વસ્ત્ર, વિલેપન, પુષ્પમાળા આદિથી વિવિધ પ્રકારે ઉત્તમ શરીરવિભૂષા કરવી જોઇએ. ટીકાર્થ :- ‘વવિક્લેવUTમાર્દિ= વસ્ત્ર, વિલેપન, પુષ્પમાળા આદિ લોકપ્રસિદ્ધ છે. તેના વડે ‘વિવિહો'= અનેક પ્રકારની “નદત્ત'= શક્તિ મુજબ “પવરો'= સર્વોત્તમ પ્રકારની ‘વિUTIENT'= દેવેન્દ્રના દષ્ટાંતથી ‘સરીરસૌરો'= શરીરની વિભૂષા ' ડ્યો'= કરવી જોઇએ, જેમ અરિહંત ભગવંતના જન્મ-દીક્ષા-કેવલજ્ઞાનની ઉત્પત્તિ આદિ પ્રસંગોમાં દેવેન્દ્ર સર્વવિભૂતિ અને સર્વઆદરથી શરીરની વિભૂષા કરે છે, તેની જેમ બીજા બધાએ પણ કરવી. . 402 + 1/8 उचियमिह गीयवाइयमुचियाण वयाइएहिं जं रम्मं / जिणगुणविसयं सद्धम्मबुद्धिजणगं अणुवहासं // 403 // 9/9