________________ श्री पञ्चाशक प्रकरण - 8 गुजराती भावानुवाद 177 બિંબ કરાવવા સંબંધી વિધિ કહીને હવે પ્રસ્તુત પ્રતિષ્ઠાવિધિને કહે છે :निष्फण्णस्स य सम्मं, तस्स पइट्ठावणे विही एस / सुहजोएण पवेसो, आयतणे ठाणठवणा य // 360 // 8/16 છાયા :- નિષ્પન્નચ ર સ િતી પ્રતિષ્ઠાને વિધરેષ: | शुभयोगेन प्रवेश आयतने स्थानस्थापना च // 16 // ગાથાર્થ - વિધિ મુજબ ઘડાઇને તૈયાર થઈ ગયેલા જિનબિંબની પ્રતિષ્ઠા કરવાનો વિધિ આ પ્રમાણે છેશુભ મુહૂર્ત જિનબિંબનો જિનમંદિરમાં પ્રવેશ કરાવવો અને તે બિંબને ઉચિત સ્થાને પધરાવવું. ટીકાર્થ:- “સખ્ત'= સમ્યગુ વિધિ મુજબ નિર્ણUUક્સ '= તૈયાર થયેલા ‘તરૂ'= તે બિંબની ‘પડ્ડટ્ટાવો'= પ્રતિષ્ઠા કરવામાં ''= આ ‘વિ'= વિધિ છે. “સુનોuT'= શુભ ચંદ્ર-નક્ષત્રાદિ યોગમાં અથવા પ્રશસ્ત મન-વચન કાયાના વ્યાપાર વડે ‘પર્વતો'= બિંબનો પ્રવેશ કરાવવો અને માવત'= જિનભવનમાં ‘ડાઇવUIT ય'= ઉચિત સ્થાને પધરાવવું. એ રૂદ્દ૦ 8/26 तेणेव खेत्तसुद्धी हत्थसयादिविसया निओगेण / कायव्वो सक्कारो, य गंधपुष्पादिएहिँ तहिं // 361 // 8/17 છાયા :- તેનૈવ ક્ષેત્રશુદ્ધિ હતશતાિિવષય નિયોના कर्तव्यः सत्कारश्च गन्धपुष्पादिभिस्तस्मिन् // 17 // ગાથાર્થ :- પ્રતિષ્ઠા વખતે શુભ મન-વચન-કાયાથી જિનમંદિરની ચારે બાજુ સો હાથ કે એથી વધારે ક્ષેત્રની શુદ્ધિ- હાડકાં, માંસ આદિ અશુચિને દૂર કરવા દ્વારા અવશ્ય કરવો. તથા ત્યાં જિનભવનમાં સુગંધી પુષ્પ આદિથી સત્કાર કરવો. ટીકાર્થ :- ‘તેવ'= શુભ મન-વચન અને કાયાના યોગ વડે જ ‘વેત્તશુદ્ધી'= જિનભવનની ચારે બાજુ હાડકાં-માંસ આદિ અશુચિ પદાર્થોને દૂર કરવા દ્વારા ક્ષેત્રની શુદ્ધિ ‘હત્યસયાવિવિય'= સો હાથ જેટલી કરવી, “આદિ' શબ્દથી સો હાથથી વધારે ક્ષેત્રનું ગ્રહણ થાય છે. ‘નિમો'= અવશ્યપણે ‘iધપુuarલિર્દિક સુગંધી ગંધદ્રવ્યો તથા પુષ્પ-વસ્ત્ર આદિથી ‘ર્દિ'= તે જિનમંદિરમાં અથવા તે પ્રતિષ્ઠાના અવસરે ‘સક્ષરો'= સત્કાર ‘ોયેવ્યો'= કરવો. રૂદ્દ? |8/17 दिसदेवयाण पूया, सव्वेसिं तह य लोगपालाणं / ओसरणकमेणऽण्णे, सव्वेसिं चेव देवाणं // 362 // 8/18 છાયા :- વિતાનાં પૂના સર્વેષાં તથા તોપાનાનામ્ अवसरणक्रमेणाऽन्ये सर्वेषां चैव देवानाम् // 18 // ગાથાર્થ :- ઇન્દ્ર આદિ સઘળા દિક્પાલની અને સઘળા લોકપાલ દેવોની પૂજા કરવી. સઘળા દેવોની સમવસરણના ક્રમથી પૂજા કરવી એમ બીજાઓ કહે છે. ટીકાર્થ :- “સિં'= સઘળા ‘સિવયાન'= ઇન્દ્ર આદિ દિપાલની ‘તદ ય'= તથા ‘નોનાપાત્ના'= પૂર્વ આદિ દિશામાં રહેલા ઇંદ્રના સોમ, યમ, વરુણ અને કુબેર લોકપાલોની, ‘પૂર્યો'= પૂજા- તે આ પ્રમાણે છે:- પૂર્વ દિશામાં રહેલો ધનુર્ધારી અને હાથમાં કમંડલુને ધારણ કરનારો સોમ નામનો લોકપાલ