________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 147 ગાથાર્થ :- જૈનેતર ધર્મમાં ન સંભવે એવી ઉદારતા અને ઔચિત્યરૂપ વિશેષતાના કારણે શિષ્યલોકમાં જે પ્રશંસનીય બને અને જેનાથી શાસનની પ્રભાવના થાય તે દ્રવ્યસ્તવ સુવિશુદ્ધ જાણવો. ટીકાર્થ :- ‘નો'= બધા જ લોકોમાં ‘સનાળિmો'= પ્રશંસનીય બને તેવી ‘વિરેસનો IT'= ઉદારતા, ઔચિત્ય આદિ વિશિષ્ટ પ્રવૃત્તિ વડે “નો'= જે “સીસ '= જૈનદર્શનની ‘ઉન્નતિનિમિત્ત'= પ્રભાવનાનો હેતુ “નાથ'= થાય છે. “સો'= તે ‘સુપરિશુદ્ધ ત્તિ'= ઉપર જેનું વર્ણન કરવામાં આવ્યું છે તેવો દ્રવ્યસ્તવ સુવિશુદ્ધ ‘મો'= જાણવો. | 212 6/47 દ્રવ્યસ્તવમાં શું ભાવલેશ છે જેથી તેને આ પ્રમાણે સુવિશુદ્ધ કહેવામાં આવે છે ? આનો પ્રત્યુત્તર આપતાં જણાવે છેઃ तत्थ पुण वंदणाइम्मि उचियसंवेगजोगओ नियमा। अत्थि खलु भावलेसो, अणुभवसिद्धो विहिपराणं // 292 // 6/48 છાયા :- તત્ર પુનઃ વન્દ્રના વિતરંગાયાતો નિયમ7 . अस्ति खलु भावलेशोऽनुभवसिद्धो विधिपराणाम् // 48 // ગાથાર્થ :- દ્રવ્યસ્તવમાં ચૈત્યવંદનાદિમાં ઉચિત સંવેગના સંબંધથી વિધિમાં તત્પર જીવોને અનુભવસિદ્ધ અવશ્ય ભાવલેશ હોય છે. ટીકાર્થ :- ‘તસ્થ પુન'= દ્રવ્યસ્તવમાં ‘વંલVIA'= વંદન, પૂજન, સત્કાર આદિ દેશવિરતિધરી શ્રાવકના અનુષ્ઠાનમાં ‘વસંતનો '= તે તે પ્રવૃત્તિથી જન્ય સંવેગના સંબંધથી ‘નિયમ'= અવશ્ય પણે ‘બાવજો'= છૂપાવી ન શકાય એવો અધ્યવસાયનો લેશ ‘મકુમવસો '=પોતાને અનુભવથી સિદ્ધ ‘વિહિપરી'= વિધિમાં તત્પર જીવોને-વિધિમાં પ્રવૃત્ત ‘સ્થિ વૃત્ન'= નિચે હોય છે . 262 / 6/ 48 ભાવનો અંશ અનુભવસિદ્ધ કેવી રીતે હોય છે ? તે કહે છે : दव्वत्थयारिहत्तं, सम्मंणाऊण भयवओ तंमि / तह उपयट्टताणं, तब्भावाणुमइओ सो य // 293 // 6/49 છાયા :- દ્રવ્યતવારંવં સી જ્ઞાત્વિી ભવતઃ તસ્મિન્ | तथा तु प्रवर्तमानानां तद्भावानुमतितः स च // 49 // ગાથાર્થ :- સમગ્ર ઐશ્વર્યાદિગુણોથી યુક્ત ભગવાનની પૂજન-સત્કારાદિથી દ્રવ્યસ્તવ કરવો તે ઉચિત છે એમ સમ્યગૂ જાણીને તેમના ગુણો પ્રત્યેના અનુરાગથી અર્થાત્ એ સ્વરૂપ ભાવસ્તવની અનુમતિથી દ્રવ્યસ્તવમાં તેવા પ્રકારની વિધિથી પ્રવર્તનાર શ્રાવકને દ્રવ્યસ્તવજન્ય ભાવલેશ હોય છે. આથી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ બંને પરસ્પર સંકળાયેલા છે એ સિદ્ધ થાય છે. ટીકાર્થ :- “માવો'= સમ્યગુ ઐશ્વર્યાદિથી યુક્ત ભગવાનના ‘બ્રન્થથરિદત્ત'= દ્રવ્યસ્તવને વિશે પોતાનું યોગ્યપણું “સખ્ત'= સમ્યગુ ના '= જાણીને “તમિ'= દ્રવ્યસ્તવમાં “તદ 3= તેવા પ્રકારે ‘પદ્યુતા'- વિધિથી પ્રવૃત્તિ કરનારને ‘તક્ષાવાળુમતિમો'= ભાવસ્તવના ભાવની અનુમતિથી અર્થાત્ ગુણોના અનુરાગથી (= પ્રતિવન્યા૬) “તો '= પ્રસ્તુત દ્રવ્યસ્તવ દ્વારા ભાવલેશ થાય છે. આથી સિદ્ધ થાય છે કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર સંકળાયેલા છે. 263 6/46