________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 089 તેમના પરોપકાર આદિ ગુણોની સમૃદ્ધિના માટે જે તીર્થંકરપણાની પ્રાર્થના કરાય છે તે દુષ્ટ નથી એમ સંબંધ જોડવાનો છે. નિરભિમ્પંગ અધ્યવસાયનું સ્વરૂપ કેવું છે ? તે કહે છે- ‘ઘમ'= અહેવાત્સલ્ય આદિ વીસસ્થાનકની આરાધના વડે બંધાયેલું તીર્થકર નામકર્મરૂપ શ્રેષ્ઠ પુણ્યકર્મ તે રૂપ ધર્મથી ઊચ્ચ કોટિના જ્ઞાનયોગની પ્રાપ્તિરૂપ ધર્મથી ‘પો'= આ તીર્થકર ભગવાન, અથવા “ધમ્મા એસો’નો અર્થ એમ પણ કરી શકાય કે આ ભગવાન ભવ્યજીવોના ધર્મને માટે થાય છે. અથવા ‘થમાણસો'= એમ બંને પદોને ભેગા ગણવાથી આવો અર્થ થાય કે ધર્મનો ઉપદેશ કરનાર હોવાથી ભગવાન “ધર્માદેશ’ છે ' સત્તોિ '= અનેક ભવ્ય પ્રાણીઓના હિતમાં તત્પર છે. ‘નિરુવમસુદર્સનો '= ભગવાનના બધા જ યોગો મોક્ષસુખના હેતુ હોવાથી તે નિરૂપમ એવા મોક્ષસુખના જનક-(ઉત્પન્ન કરનાર) છે. ‘મપુર્વાચંતામપપ્પો '= ચિંતામણિરત્ન તો જે માંગવામાં આવે તે જ પદાર્થને આપે છે જયારે ભગવાન તો નહિ માંગેલા પદાર્થને પણ આપે છે માટે તે અપૂર્વ ચિંતામણિરત્ન સમાન છે. | ‘તા'= તેથી ‘થાણુટ્ટા'= તીર્થંકર પરમાત્માનું તીર્થની સ્થાપના કરવી વગેરે અનુષ્ઠાન ‘દિય'= હિતકારી છે, અનુકૂળ છે. ‘મવદય'= અખ્ખલિત સામર્થ્યવાળું છે. ‘પદમાવ'= પ્રધાનપણાની ‘તગ્નિ'= તે પરોપકારમાં જ એકનિષ્ઠ ભગવાનને વિશે ‘પવિત્તીરૂવં'= પરોપકારની પ્રવૃત્તિ સ્વરૂપ ‘સ્થાપત્તી'= અર્થોપત્તિ ન્યાયથી- “આ પ્રમાણે માનવામાં ન આવે તો એ વસ્તુ ઘટી શકે નહિ' એ ન્યાયની યુક્તિથી ‘તમકુÉ'= એ તીર્થકરપણાની પ્રાર્થના એ દુષ્ટ નથી, નિયાણાનો જે પ્રતિષેધ કરવામાં આવ્યો છે રોગયુક્ત ચિત્તના વિષયવાળો છે. અર્થાત્ તીર્થંકરની સાંસારિક ઋદ્ધિના રાગથી કરાતી પ્રાર્થનાના વિષયવાળો છે. તેવી પ્રાર્થનાથી સંસારનો અનુબંધ પડતો હોવાથી તે દુષ્ટ છે માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે તેનાથી કદી પણ તીર્થંકરપણાની પ્રાપ્તિ થાય નહિ. કારણકે તીર્થંકરપણું નિરભિષ્યપણાથી જ પ્રાપ્ત કરી શકાય છે. નિયાણું કરીને કોઈ તીર્થકર બનતા નથી, તીર્થકરનાકર્મ એ મહાકલ્યાણકારી છે. નિયાણાથી તીર્થકર નામકર્મ બંધાય જ નહિ. 282 / 4/28 મે ૨૮રૂ છે 4/36 આ પ્રમાણે બે ગાથા વડે વ્યાખ્યા કરીને હવે ઉપસંહાર કરે છે : कयमेत्थ पसंगण, पूया एवं जिणाण कायव्वा / लखूण माणुसत्तं, परिसुद्धा सुत्तनीईए // 184 // 4/40 છાયા :- તમત્ર પ્રસન પૂના પુર્વ વિનાનાં શર્તવ્યા | लब्ध्वा मानुषत्वं परिशुद्धा सूत्रनीत्या // 40 // ગાથાર્થ :- અહીં હવે વિસ્તાર કરવાથી સર્યું. મનુષ્યપણું પ્રાપ્ત કરીને આ પ્રમાણે આગમમાં કહેલી વિધિ મુજબ જિનની પરિશુદ્ધ પૂજા કરવી જોઈએ. ટીકાર્થ :- ‘શ્રેયમેન્થ પસંn'= આ બાબતમાં વધારે વિસ્તાર કરવાથી સર્યું. અર્થાત્ વધારે વિસ્તાર કરવાની જરૂર નથી. ‘માનુસત્ત'= મનુષ્યપણું ‘નહૂ'= પ્રાપ્ત કરીને ‘પૂયા'= પૂજા “દુત્તની'= આગમમાં કહેલી વિધિ મુજબ ‘પરિસુદ્ધા'= પરિશુદ્ધ ‘વં'= આ પ્રમાણે ‘નિVIIT'= જિનેશ્વરદેવની ‘ાયવ્ય'= કરવી જોઈએ. 284 | 4/40 પૂજામાં પાણી-વનસ્પતિ આદિ જીવોની હિંસાનો આરંભ થાય છે એમ આશંકા કરનાર કહે છે : पूयाए कायवहो, पडिकुट्ठो सो य णेव पुज्जाणं। उवगारिणि त्ति तो सा, परिसुद्धा कह णु होइ त्ति // 185 // 4/41