________________ 084 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद ટીકાર્થ :- ''= ચૈત્યવંદન ‘સત્ત'= પૂર્ણ થયા બાદ ‘સર્ન'= શુભ, તે કુશળતાનું કારણ હોવાથી તેને કુશળ કહ્યું છે ‘પાપ'= એકાગ્રતા ‘મો'= અવ્યય છે. ‘તુ'= અવશ્ય "la'= કુશળ પ્રણિધાન કરવું જોઇએ. ‘તત્તો'= તે પ્રણિધાનથી ‘પવિત્તિ'= ધર્મ વ્યાપારમાં પ્રશમપ્રધાન પ્રવૃત્તિ, ‘વિથ ગય'= પ્રવૃત્તિ કરતી વખતે આવતા જઘન્ય, મધ્યમ, ઉત્તમ એ ત્રણ પ્રકારના વિક્નોનો જય ‘સિદ્ધિ'= પ્રસ્તુત ધર્મ-વ્યાપારની સિદ્ધિ ‘ત '= તથા ‘fથરીહર'= પોતાને અને બીજાને તે ધર્મયોગમાં સ્થિરતા, વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. જેમને ધર્મવ્યાપારમાં ભાવઅનુષ્ઠાન સ્વરૂપ પ્રવૃત્તિ આદિની ઇચ્છા હોય તેમણે પ્રણિધાન અવશ્ય કરવું જોઇએ- પ્રણિધાન કર્યા વગર પ્રવૃત્તિ આદિ ગુણોની પ્રાપ્તિ થતી નથી. (પ્રણિધાન= એકાગ્રતાપૂર્વક શુભ પ્રાર્થના કે શુભ મનોરથ- શુભ મનોરથ થાય એટલે શક્તિ પ્રમાણે તેને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ થાય. પછી પ્રણિધાનથી થયેલ શુભ ભાવથી તેમાં આવતા વિદ્ગોનો પરાજય થાય છે. અને કાર્યની સિદ્ધિ થાય છે. સિદ્ધિ થયા બાદ તેમાં સ્થિરતા આવે છે અને સ્થિર થયેલો આત્મા બીજાને પણ ધર્મકાર્યમાં સ્થિર કરવા સ્વરૂપ વિનિયોગ કરે છે. આમ પ્રવૃત્તિ આદિનું મૂળ પ્રણિધાન છે.) || ૭રૂ | 8/21 પ્રાર્થનાસ્વરૂપ હોવાથી ભોગ આદિના નિયાણાની જેમ પ્રણિધાન પણ ન કરવું જોઇએ એ શંકાનો જવાબ આપતા કહે છે : एत्तो च्चियन नियाणं, पणिहाणं बोहिपत्थणासरिसं। सहभावहेउभावा, णेयं इहराऽपवित्ती उ // 174 // 4/30 છાયા :- 3 ત વ ન નવા પ્રળિયાનં વોધિપ્રાર્થનાસમ્ | शुभभावहेतुभावाद् ज्ञेयमितरथाऽप्रवृत्तिस्तु // 30 // ગાથાર્થ :- આથી જ (પ્રવૃત્તિ આદિનો હેતુ હોવાથી જ) પ્રણિધાન એ નિયાણું નથી. શુભ ભાવનું કારણ હોવાથી તેને બોધિની પ્રાર્થના સદેશ જાણવું. જો એમ ન હોત તો પ્રણિધાન કરાત જ નહિ. ટીકાર્થ :- ‘ત્તિો વ્યય'= પ્રવૃત્તિ આદિનો હેતુ હોવાથી જ ‘પબિહાપ'= કુશળ પ્રણિધાન “ર નિયા= નિયાણું નથી. કારણ કે રાગ-દ્વેષ-મોહથી ગર્ભિત ક્લિષ્ટ આશય વડે ભોગની આસક્તિથી જેમાં સાંસારિક ભોગસુખોની માંગણી (પ્રાર્થના) કરવામાં આવે છે તે નિયાણું કહેવાય છે, આ પ્રાર્થના એવી નથી. ‘સુનાવહેકમાવ'= શુભ અધ્યવસાયનો હેતુ હોવાથી ‘વોદિપQUIZરિસ'= શાસ્ત્રની નીતિ મુજબ આ પ્રણિધાન એ બોધિની પ્રાર્થના સંદેશ છે. જેમ બોધિની પ્રાર્થનાને શાસ્ત્રમાં નિયાણું કહેવામાં આવતું નથી તેમ આ પ્રણિધાન પણ નિયાણું નથી, કારણ કે કહ્યું છે કે:- બોધિબીજની પ્રાર્થનારૂપ વચન અસત્યામૃષા ભાષા છે, તથા ભક્તિપૂર્વક બોલાયેલી આ ભાષા છે. ખરેખર રાગદ્વેષરહિત વીતરાગ પરમાત્મા સમાધિ કે બોધિને આપતા નથી”, (આવશ્યક નિર્યુક્તિ- ગાથા- 1095) “mય'= જાણવું. દરા'= જો તે શુભ ભાવનો હેતુ ન હોત તો “પવિત્ત 3 = પ્રણિધાનમાં પ્રવૃત્તિ જ ન કરાત. શાસ્ત્રમાં તેનો નિષેધ જ કરવામાં આવત. / 274 4/30 एवं तु इट्ठसिद्धी, दव्वपवित्ती उअण्णहा नियमा। तम्हा अविरुद्धमिणं, णेयमवत्थंतरे उचिए // 175 // 4/31