________________ 074 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद ગાથાર્થ :- પરમાર્થથી પોતાની સુખવૃદ્ધિને ઇચ્છતાં બુદ્ધિમાન પુરુષે એવો પ્રયત્ન કરવો જોઇએ કે જેથી કલ્યાણની પરંપરાનો વિચ્છેદ ન થાય, પરંતુ વૃદ્ધિ થાય. ટીકાર્થ :- “પુરિસેvi વૃદ્ધિમયા'= બુદ્ધિમાન પુરુષે ‘સુદq= પુણ્યની પુષ્ટિને (સુખની વૃદ્ધિને) “માવત:'= પરમાર્થથી “પાંતે '= ઈચ્છતા “નત્તે '= સર્વ આદરવાળા (પ્રયત્નવાળા) “હોયā'= થવું જોઇએ. સુહgવંથપ્રદાન'= કુશળના અનુબંધ (પરંપરા)માં તત્પર. અર્થાત્ જે રીતે પુણ્યની પરંપરા પ્રગટ થાય, તેનો વિચ્છેદ ન થાય એ રીતે યત્ન કરવો જોઇએ. અને તે કુશળની પરંપરા પોતાની આજીવિકાના ઉપાયોને વાંધો ન આવે એવા સમયે પૂજા કરવાથી જ પ્રાપ્ત થાય છે. 60 4/6 એનાથી ઉછું કરવામાં અર્થાત્ આજીવિકાને બાધ થાય તે સમયે પૂજા કરવાથી થતાં દોષને બતાવે છે - वित्तिवोच्छेयम्मि य, गिहिणो सीयंति सव्वकिरियाओ। निरवेक्खस्स उ जुत्तो, संपुण्णो संजमो चेव // 151 // 4/7 છાયા - વૃત્તિ વ્યવરે દિ: સીત્ત સર્વશ્ચિય: I निरपेक्षस्य तु युक्तः सम्पूर्णः संयमश्चैव // 7 // ગાથાર્થ :- આજીવિકાને બાધ થાય તે સમયે પૂજા કરવાથી, આજીવિકાનો વિચ્છેદ થાય છે. તેનાથી ગૃહસ્થની ધર્મની અને લોકવ્યવહારની બધી જ ક્રિયાઓ સીદાય છે. આજીવિકામાં નિઃસ્પૃહને તો સંપૂર્ણ સંયમ લેવું જ યોગ્ય છે. ટીકાર્થ :- ‘વિત્તિવોછમ '= અને આજીવિકાના ઉપાયનો વિચ્છેદ થવાથી ‘હિ'= ગૃહસ્થની ‘સર્વારિયો '= ધાર્મિક અને લોકવ્યવહારની બધી જ ક્રિયાઓ ‘સીયંતિ'= સીદાય છે, પ્રવર્તતી નથી. ‘નિરવેવસે'= આજીવિકામાં અને સર્વ ક્રિયાઓમાં નિઃસ્પૃહ ગૃહસ્થ માટે તો “સંપુ0'= સંપૂર્ણ ‘સંગમો વેવ'= સાધુધર્મ જ ‘નુત્તો'= યુક્ત છે, અર્થાત ગૃહસ્થ સાધુની જેમ આજીવિકા અને લોકવ્યવહારથી નિરપેક્ષ રહી શકે નહિ. I 252 / 4/7 तासिं अविरोहेणं,आभिग्गहिओ इहंमतो कालो / तत्थावोच्छिण्णो जं, निच्चं तक्करणभावो त्ति // 152 // 4/8 છાયા :- તાસામવિરોધેનાઈમબ્રાહિલ રૂદ મત: ત્રિઃ तत्राव्यवछिन्नो यन्नित्यं तत्करणभाव इति // 8 // ગાથાર્થ :- આજીવિકા આદિ સર્વ ક્રિયાઓમાં વિરોધ ન આવે તે રીતે જિનપૂજા કરવાનો અભિગ્રહ એ જ અહીં પૂજાનો કાળ સંમત છે. કારણ કે અભિગ્રહ હોય તો પ્રતિદિન પૂજા કરવાનો ભાવ અખંડ રહે છે. ટીકાર્થ :- ‘તાપ્તિ'= તે સર્વ ક્રિયાઓમાં ‘વિરોફે'= બાધા ન આવે એ રીતે ‘રૂદ'= જિનપૂજામાં ‘મામા '= અભિગ્રહથી યુક્ત- અર્થાત્ પ્રતિનિયત “ક્ષત્નિો'= અવસર ‘મતો'= સંમત છે. "='= જે કારણથી ‘તત્થ'= સામાન્ય રીતે કોઈપણ વસ્તુનો અભિગ્રહ હોય તો- અહીં કાલવિષયક અભિગ્રહ હોય તો ‘કવોછિન્નો'= નિરંતર તેની પ્રવૃત્તિ કરવાના અનુબંધવાળો ‘નિર્વા'= હંમેશા ‘તદARUTમાવો ત્તિ'= પૂજા કરવાનો અધ્યવસાય અખંડ રહે છે. 262 4/8