________________
આ૦િ
:
શ્રી યશોવિજયજી કૃત શ્રી સીમંધરવામીનું રતવન. (૮) બાહિર દષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે; અંતર દષ્ટિ દેખતાં, અક્ષયપદ પાવે.
આ૦ ૧૦ ચરણ હાય લજજાદિકે, નવી મનને ભેગે; ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે. આ૦ ૧૧ અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તન્મળ તેલે; મમકારાદિક યુગથી, એમ જ્ઞાની લે. હું કરતા પરભાવને, એમ જેમ જેમ જાણે, તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે. આ૦ પુદગલ કર્માદિક તણે, કરતા વ્યવહારે; કર્તા ચેતનધર્મને, નિશ્ચય સુવિચારે. આ૦ ૧૪ કર્તા શુદ્ધ સ્વભાવને, નય શુધે કહીએ; કર્તા પરપરિણામને, બેઉ કિરિયા રહીએ. આ. ૧૫
હાલ ૪ થી. (વીરમતી પ્રીતિ કારણ–એ દેશી.) શિષ્ય કહે જે પરભાવને, અકર્તા કહ્યો પ્રાણ રે, દાન હરણાદિક કેમ ઘટે, કહે સદ્દગુરૂ વાણી રે.
શુદ્વનય અર્થ મન ધારીએ. ધર્મ નવિ દીએ ન વા સુખ દીએ, પર જતુને તે રે; આપ સત્તા રહે આપમાં, એમ હૃદયમાં ચેતે રે. શુ ૨ જોગ વશે જે પુગલ ચહ્યા, નવી જીવના તેહ રે; તેથી જીવ છે જુઓ, વલી જજૂએ દેહ રે. શુ૦ ૩ ભક્તપાનાદિ પુદ્ગલ પ્રતે, ન દીએ છતી વિના પતે રે; દાન હરણાદિ પર જંતુને, એમ નવિ ઘટે જેતે રે. શુ૪ દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પ રે; દીએ હરે તું નિજરૂપને, મુખે અન્યથા જપે છે. શુ. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com