________________
(૯૦) વિવિધ પુષ્પવાટિકા. અન્યથા વચન અભિમાનથી, ફરી કર્મ તું બાંધે રે, જ્ઞાયકભાવ જે એકલે, ગ્રહે તે સુખ સાથે રે. શ૦ ૬ શુભ અશુભ વસ્તુ સંક૯૫થી, ધરે જે નટ માયા રે; તે ટળે સહજ સુખ અનુભવે, પ્રભુ આતમ રાયા ૨. શુ૦ ૭ પરતણું આશ વિષવેલડી, ફલે કમ બહુ ભાંતિ રે; જ્ઞાન દહને કરી તે દહે, હોય એક જે જાતિ રે. શુ૮ રાગ દ્વેષ રહિત એક જે, દયા શુદ્ધ તે પાલે રે, પ્રથમ અંગે એમ ભાખિયું, નિજ શક્તિ આજુવાલે રે. શુ ૯ એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરૂ તેહને ભાખે રે, જે નિર્વિકલ્પ ઉપગમાં, નિજ પ્રાણને રાખે છે. શુ. ૧૦ જેહ રાખે પર પ્રાણને, દયા તાસ વ્યવહારે રે, નિજ દયા વિણ કહે પર દયા, હવે કવણ પ્રકારે . શુ. ૧૧ લેક વિણ જેમ નગર મેદિની, જેમ જીવ વિણ કાયા રે, ફેક તેમ જ્ઞાનવિણ પદયા, જિસી નટ તણું માયા રે. ગુ. ૧૨ સર્વ આચારમય પ્રવચને, ભણ્ય અનુભવ ગ રે; તેહથી મુનિ વમે મેહને. વલી રતિ આરતી શગ રે. શુ. ૧૩ સૂત્ર અક્ષર પરાવર્તાના, સરસ સેલડી દાખી રે; તાસ રસ અનુભવ ચાખીએ, જહાં એક છે સાખી છે. શુ૦ ૧૪ આતમ રામ અનુભવ ભજે, તને પરતણી માયા રે; એહ છે સાર જિનવચનને, વલી એ શિવ છાયા રે. શુ૧૫ હાલ ૫ મી. (પ્રભુ ચિત્ત ધરીને અવધારે ગુણવતએ દેશી.) એમ નિશ્ચય નય સાંભલી, બોલે એક અજાણ; આદરશું અમે જ્ઞાનને, શું કીજે પચ્ચખાણ.
સોભાગી જિન સીમંધર સુણે વાત. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com