SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (e) વિવિધ પુષ્પવાટિકા જે જે અંશે ૨ નિરૂપાધિકપણું, તે તે જાણેા રે ધમ; સમ્યગદૃષ્ટિ ૨ ગુણુઠાણા થકી, જાવ લહે શિવ શ. શ્રી. ૧૦ એમ જાણીને રે જ્ઞાન દશા ભજી, રહીએ આપ સ્વરૂપ; પર પરિણતિથી રે ધમ ન છાંડીએ, નિવ પડીએ ભવરૂપ. શ્રી. ૧૧ ઢાલ ૩ જી. ( હવે રાણી પદ્માવતી-એ દેશી. ) જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યુ; તિહાં લગે ગુણુઠાણું ભલું, કેમ આવે તાણ્યુ. આતમ તત્ત્વ વિચારીએ. આતમ અજ્ઞાને કરી, જે ભવ દુ:ખ લહીએ; આતમ જ્ઞાને તે લે, એમ મન સદ્ભુીએ. જ્ઞાન દશા જે આકરી, તેહ ચરણુ વિચારે; નિર્વિકલ્પ ઉપયાગમાં, નહીં કર્મોના ચારા. ભગવઇ અંગે લાખિયા, સામાયિક અ, સામાયિક પણુ આતમા, ધરા સુધા અ. લેાકસાર અધ્યયનમાં, સમકિત મુનિભાવે; મુનિભાવજ સમકિત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે. આ૦ ૫ કષ્ટ કરી સયમ ધરા, ગાળા નિજ દેહ; જ્ઞાનદશા વિષ્ણુ જીવને, નહીં દુ:ખના છેતુ. માહિર ચતના ખાપડા, કરતાં દુહવાય; અ ંતર યતના જ્ઞાનની, નવી તેણે થાય. રાગ દ્વેષ મળ ગાળવા, ઉપશમ રસ ઝીલેા; આતમ પરિણતિ આદરી, પરપરિણતિ પીલેા. હું એહના એ માહરા, એ હું એણિ બુદ્ધિ; ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ ૧ આ ૨ આ ૩ આ ૪ આ આ ૭ આ૦ ૮ આ ૯ www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy