SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજકૃતસવાસો ગાથાનું શ્રી સીમંધરસ્વામીનું સ્તવન. ઢાલ ૧ લી. (એક દિન દાસી દોડતી–એ દેશી ) સ્વામી ! સીમંધર વિનતિ, સાંભલો માહરી દેવ રે; તાહરી આણું હું શિર ધરૂં, આદરૂં તાહરી સેવ રે. સ્વા. ૧ કુગુરૂની વાસના પાશમાં, હરિણ પરે જે પડ્યા લેક રે; તેહને શરણ તુજ વિણ નહિં, ટળવળે બાપડા ફેક રે. સ્વા. ૨ જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે; લૂટે તેણે જગ દેખતાં, કિહાં કરે લોક પિકાર રે. સ્વા. ૩ જેહ નવિ ભવ તર્યા નિર્ગુણ, તારશે કેણી પરે તેહ રે; એમ અજાણ્યા પડે કંદમાં, પાપ બંધ રહ્યા તેહ રે. સ્વા. ૪ કામકુંભાદિક(થી) અધિક છે, ધર્મનું કે નવિ મૂલ રે, દેકડે કુગુરૂ તે દાખવે, શું થયું એ જગ લે છે. સ્વા. ૫ અર્થની દેશના જે દીએ, ઓલવે ધર્મના ગ્રંથ રે, પરમ પદના પ્રગટ એરટા, તેહથી કેમ વહે પંથ રે. સ્વા. ૬ વિષય રસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરૂ મદ પૂર રે, ધુમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે. સ્વા. ૭ કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બેલ રે; જિન વચન અન્યથા દાખવે, આજ તે વાજતે હેલ રે. સ્વા. ૮ કેઈ નિજ દેષને ગોપવા, રેપવા કેઈ મતકંદ રે; ધર્મની દેશના પાલટે, સત્ય ભાખે નહિં મંદ રે. સ્વા. ૯ ૧ પાઠાંતર–અધિક. ૨ પા. ધામધૂમે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy