________________
શ્રી યશોવિજયજી કૃત સમકિત સડસઠી. (૮૫) છઠું સ્થાનક મોક્ષતા છે, સંયમ જ્ઞાન ઉપાયે રે,
સહજે લહીએ તે સઘલે, કારણ નિષ્ફલ થાયે રે; કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિણ જૂઠી કિરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી, છીપ ભણું જે ફરિયા ૨. ઠ૦ ૫ કહે ક્રિયાનય કિરિયા વિણ જે, જ્ઞાન તે શું કરશે રે, જલ પેસી કર પદ ન હલાવે, તારૂ તે કિમ તરશે રે; દૂષણ ભૂષણ છે ઈહાં બહુલા, નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બેઉ નય સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે. ઠ૦ ૬ એણપરે. સડસઠ બેલ વિચારી, જે સમકિત આરાહે રે, રાગ દ્વેષ ટાલી મન વાલી, તે સમસુખ અવગાહે રે; જેહનું મન સમકિતમાં નિશ્ચલ, કેઈ નહિં તસ તાલે રે, શ્રી નયવિજય વિબુધપય સેવક, વાચક યશ એમ બેલે રે. ઠ૦ ૭
૧ પા. બહાળાં. ૨ પક્ષ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com