________________
વિવિધ પુષ્પવાટિકા ,
(ગુટક.) : નવિ હલે સમકિત ભાવના રસ, અમિય સમ સંવર તણે, ષટ ભાવના એ કહી એહમાં, કરે આદર અતિ ઘણે; એમ ભાવતાં પરમાર્થ જલનિધિ, હેય નિત્ય ઝકઝોલ એ,. ઘન પવન પુણ્ય પ્રમાણ પ્રગટે, ચિદાનંદ કલેલ એ, ૫
. ( છ સ્થાનક. ) કરે જિહાં સમકિત તે સ્થાનક, તેમના પવિધ કહીએ રે, ત્યાં પહેલું સ્થાનક છે ચેતન, લક્ષણ આતમ લહીએ રે; ક્ષીર નીરપરે પુગલ મિશ્રિત, પણ એહથી છે અલગે રે, અનુભવ હંસ ચંચુ જે લાગે, તે નવિ દીસે વલગે રે. ઠ૦ ૧ બીજું સ્થાનક નિ ય આતમા, જે અનુભૂત સંભારે રે, બાલકને સ્તનપાન વાસના, પૂરવ ભવ અનુસાર રે; દેવ મનુજ નરકાદિક તેહના, છે અનિત્ય પર્યાય રે, દ્રવ્ય થકી અવિચલિત અખંડિત, નિજગુણ આતમરાય રે. ઠ૦ ૨ ત્રીજું સ્થાનક ચેતન કર્તા, કર્મ તણે છે ગે રે, કુંભકાર જિમ કુંભ તણે જે, દંડાદિક સંગે રે, . નિશ્ચયથી નિજગુણને કર્તા, અનુપચરિત વ્યવહારે રે, દ્રવ્યકર્મને નગરાદિકને, તે ઉપચાર પ્રકારે રે. ઠ૦ ૩ ચોથું સ્થાનક ચેતન ભક્તા, પુન્ય પાપ ફલ કેરે રે, વ્યવહાર નિશ્ચય નયે દષ્ટ, ભુજે નિજ ગુણ ને રે રે, પાંચમું સ્થાનક અછે પરમ પદ, અચલ અનંત સુખ વાસે રે, આધિ વ્યાધિ તન મનથી લહીએ, તસ અભાવે સુખ પાસે રે. ઠ. ૪
૧ પાઠાંતર-જમ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com