________________
શ્રી યશોવિજયજી કૃત સકૃિત સડસઠી.
( છ ભાવના. ) ઢાલ ૧૧ મી. ( રાગ મલહાર. )
ભાવિજે રે સમકિત જેથી રૂઅડું, તે ભાવના રે ભાવા મન કરી પરવડું; ો સમકિત રે તાજુ સાનુ મૂલ રે, તા વ્રતતરૂ ૨ દિયે શિવલ અનુકૂલ રે.
(૮૩)
( ત્રુટક. )
અનુકૂલ મૂલ રસાલ સમકિત, તેહ વિષ્ણુ મતિ અધ એ, જે કરે કિરિયા ગવ ભરિયા, તેહ જૂઠ્ઠો ધધ એ; એ પ્રથમ ભાવના ગુણા રૂડી, સુણેા ખીજી ભાવના, આરહ્યુ. સમકિત ધમપુરનું, એહવી તે પાવના. ત્રીજી ભાવના રે સમકિત પીઠ જો દૃઢ સહી, તા મોટા રે ધ પ્રાસાદ ડગે નહિ; પાયે ખાટે ૨ માટે મંડાણ નશેાભીએ, તેણે કારણુ રે સમકિતશુ ચિત થાભીએ. ( ટક.)
થાશિએ ચિત્ત નિત એમ ભાવી, ચેાથી ભાવના ભાવીએ, સમકિત નિધાન સમસ્ત ગુણત્તુ, એહવું મન લાવીએ; તે વિના છુટા રત્ન સરિખા, મૂલ ઉત્તર ગુણુ સવે, ક્રિમ રહે તાકે જેતુ હરવા, ચાર જોર ભવે ભવે. લાવા પંચમી ૨ ભાવના સમ ક્રમસાર રે, પૃથવી પરે રે સમકિત તસ આધાર રે; છઠ્ઠી ભાવના રે સમકિત ભાજન ને મિલે, શ્રુત શીલના રે તે રસ તેહમાંથી નવી ઢલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
૩
www.umaragyanbhandar.com