SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૨) વિવિધ પુષ્પવાટિકા વંદન તે કર જોડન કહિયે, નમન તે શીશ નમાડે છે દાન ઈષ્ટ અન્નાદિક દેવે, ગૌરવ ભક્તિ દેખાડે છે. ભ૦ ૨ અનુપ્રદાન તે તેને કહિયે, વારંવાર જે દાન; દેષ કુપાત્રે પાત્રમતિએ, નહિં અનુકંપા માન રે. ભ૦ ૩ અણુબેલાવે જેહ ભાખવું તે કહિયે આલાપ, વારંવાર આલાપ જે કરે, તે કહિયે સંલાપ રે. ભ૦ ૪ એ જયણાથી સમકિત દીપે, વલી દીપે વ્યવહાર, એહમાં પણ કારણથી જયણ, તેના અનેક પ્રકાર રે. ભ૦ ૫ (છ આગાર) હાલ ૧૦ મી. (દેશી લલનાની.) શુદ્ધ ધર્મથી નવિ ચલે, અતિ દઢ ગુણ આધાર; લલના તે પણ જે નવી એહવા, તેહને એ આગાર. લલના. ૧ બેસું તેહવું પાળીએ, દંતી દંત સમ બેલ; લલના સજનના દુર્જન તણ, કચ્છપ કોટીને તેલ. લલના. ૨ રાજા નગરાદિક ધણું, તસ શાસન અભિગ; લલના તેહથી કાર્તિકની પરે, નહિ મિથ્યાત્વ સંયોગ. લલના. ૩ મેલે જન ગણ કહ્યો, બલ ચૌરાદિક જાણ; લલના ક્ષેત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરૂ ઠાણ. લલના. ૪ વૃત્તિ દુર્લભ આજીવિકા, જે ભીષણ કાંતાર, લલના તે હેતુએ દૂષણ નહિ, કરતાં અન્ય આચાર. લલના. ૫ ૧ કરયોજન. ૨ ઝાઠાંતર-બાલવું. ૩ તે જાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy