SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યશોવિજયજી કૃત સમિતિ સડસડી. (૮૧) ભક્તિ કરે ગુરૂ દેવની, સખિ ત્રીજું ભૂષણ હેાય રે. કિણહિ ચલાવ્યો નહિ ચલે, સખિ શું ભૂષણ જોય રે. મુ. ૪ જિનશાસન અનુમોદના, સખિ જેથી બહુ જન હુતિ રે, કીજે તેહ પ્રભાવના, સખિ પંચમ ભૂષણ ખંત રે. મુ. ૫ (પાંચ લક્ષણ.) ઢાલ ૮ મી. (દેશી રસિયાની.) લક્ષણ પાંચ કહ્યા સમકિતતણ, ધુર ઉપશમ અનુકૂળ સુગુણ નર; અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂલ. સુ. શ્રી જિનભાષિત વચન વિચારીએ. ૧ સુરનરસુખ જે દુઃખ કરી લેખ, વંછે શિવસુખ એક; સુત્ર બીજું લક્ષણ તે અંગીકરે, સાર સંવેગયું ટેક. સ. ૨ નારક ચારક સમ ભવ ઉભ, તારક જાણુને ધર્મ સુરા ચાહે નીકળવું નિર્વેદ તે, ત્રીજું લક્ષણ મર્મ. સુ. ૩ દ્રવ્યથકી દુખિયાની જે દયા, ધર્મહીણાની રે ભાવ; સુત્ર : ચેાથું લક્ષણ અનુકંપા કહ્યું, નિજશક્તિએ મન લાવ. સુ. ૪ જે જિન ભાખ્યું તે નહિ અન્યથા, એહ જે દઢ રંગ; સુe તે આસ્તિક્ના લક્ષણ પાંચમું, કરે કુમતિને એ ભંગ. સુ. ૫ ( છ ચતના. ) હાલ ૯ મી. (જિન જિન પ્રતિવંદન દિસે–એ દેશી.) પરતીથી પરના સુર તેણે, ચૈત્ય શ્રદ્યા વલી જેહ; વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જયણ ષટુ ભેય રે. " ભવિકા સમકિત યતના કીજે. ૧ ૧ પાઠાંતર-પાંચમું ભુષણ ખત. ૨ પાઠાંતર-કહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy