________________
( ૮ )
વિવિધ પુષ્પવાટિકા
ન્ય૦ ૨
ધન્ય ૩
ધર્મકથી તે ખીને જાણીએ, નંદિણુ પરે જે; નિજ ઉપદેશે ૨જે લેાકને, ભજે હૃદય સåહ. નાદી ત્રીને રે તર્ક નિપુણ ભણ્યા, મહુવાદી પરે જેઠુ; રાજદ્વારે રે જયકમલા વરે, ગાજતે જેમ મેડ. ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કઙે, પરમત જીણું કાજ; તેષ નિમિત્તી રે ચેાથેા જાણીએ, શ્રી જિનશાસનરાજ, ધન્ય૦ ૪ તપગુણ આપે રે ાપે ધર્મને, ગોપે વિ જિન આણ; આશ્રવ લેાપે રે નવ કેપે ક઼દા, પંચમ તપસી રે જાણુ. ધન્ય૦ ૫ છઠે વિદ્યા રે મંત્રતા ખલી, જિમ શ્રી વયર મુણિંદ: સિદ્ધ સાતમા રે અજનયેગથી, જિમ કાલિક મુનિ ચંદ, ધન્ય૦ = કાવ્ય સુધારસ મધુર અથ ભર્યાં, ધર્મ' હેતુ કરે જેહ; સિદ્ધસેન પરે નરપતિ રીઝવે, અઠ્ઠમ વર કિવ તેહ. ધન્ય૦ ૭ જમ નવિ હાવે પ્રભાવક એહવા, તમ વિધિ પૂત્ર અનેક જાત્રા પૂજાર્દિક કરણી કરે, તેહ પ્રભાવક છેક.
ધન્ય૦ ૮
( પાંચ ભૂષણ. )
ઢલ ૭ મી, ( સતી સુભદ્રાની એ દેશી. )
સેહે સમકિત જેહથી, સખિ ! જિમ આભરણે દેહ રે: ભુષણુ પાંચ તે મન વણ્યાં, સખિ !તેમાં નહિ સ ંદેહ રે. મુજ સમકિત રંગ અચલ ડો. પહેલુ કુશલપણું તિહાં, સખિ ! વૃદ્ઘન ને પચ્ચખાણ ૐ; ક્રિયાના વિધિ અતિ ઘણા, ખિ ! આચરે તેહ સુજાણુ રે. સુ॰ ૨ ખીજું તીરથ સેવનાં, સખિ ! તીરથ તારે જે કૈ તે ગીતારથ મુનિવરા, સખિ ! તેડનું કીજે તેડુ રે.
૩૦ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
www.umaragyanbhandar.com