SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યશોવિજયજી કૃત સમિતિ'સાસડી. (૯) જિનભક્તિએ જે નવી થયું છે, તે બીજાથી નવિ થાય રે . એવું જે મુખે ભાખીએ રે, તે વચન શુદ્ધિ કહેવાય રે. ચ૦ ૨ છેવો લે વેદના રે, જે સહત અનેક પ્રકાર છે. જિનવિણ પરસુર નવિ નમે રે, તેહની કાયા શુદ્ધિ ઉદાર છે. ચ૦૩ (પાંચ દૂષણ) હાલ ૫ મી. (મુનિજનમાગિની-એ દેશી. ). સમક્તિ દૂષણ પરિહરો, જેમાં પહેલી છે શંકા રે; તે જિનવચનમાં મત કરે, જેહને સમ ગૃપ રંકારે છે. ચ૦ ૧ કંખા કુમતની વાંછના, બીજું દૂષણ તકિયે રે; પામી સુરતરૂ પરગડે, કેમ બાવલ ભજિયે રે. સ સંશય ધર્મના ફલ તણે, વિનિગિરછા નામે રે; ત્રીજુ દૂષણ પરિહરે, નિજ શુભ પરિણામે રે. ચ૦ ૩ મિથ્થામતિ ગુણ વર્ણન, ટાળે ચેાથે દેષ રે; ઉન્માગ કુણતાં હવે, ઉન્માર્ગને પણ રે. ચ૦ ૪ પાંચમે દેષ મિથ્યામતિ-પરિચય નવિ કીજે રે, એમ શુભમતિ અરવિંદની, ભલી વાસના લીજે રે. ચ૦ ૫ (આઠ પ્રભાવક. ) હાલ ૬ ઠી. (ભલિડા હંસા રે વિષય ન રાચીએ-એ દેશી. ) આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવયણ ધુરિ જાણ; વર્તમાન શ્રુતના જે અર્થને, પાર હે ગુણખાણું. ધન્ય! ધન્ય!શાસન મંડન મુનિવરા. ૧ ૧ પાઠાંતર-ઉન્માર્ગ સ્તવતાં હવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy