________________
(૭૮) વિવિધ પુષ્પવાટિકા ' ' ભૂખે અટવી ઉતર્યો રે, જિમે દ્વિજ ઘેવર ચંગ;
છે હિમ જે તમને રે, એહિ જ બીજું લિગરે. પ્રા. ૩ વૈયાવચ્ચ ગુરૂદેવનું રે, ત્રીજું લિંગ ઉદાર, , , વિદ્યાસાધક તણી પરે રે, આલસ નવિય લગાર રે. પ્રા. ૪
(દશ પ્રકારને વિનય.) હાલ ૩ જી. (પ્રથમ ગેવલણ તણે ભવેછ–એ. દેશી.) અરિહંત તે જિન વિચરતાજી, કર્મ ખપી હુઆ સિદ્ધ; ચેઈથ જિનપડિમા કહીછ, સૂત્ર સિધાંત પ્રસિદ્ધ. ચતુર નર! સમજે વિનય પ્રકાર, જેમ લડીએ સમકિત સારે. ચ૦૧ ધર્મ ક્ષમાદિક ભાખિયે, સાધુ તેહના રે ગે; આચારજ આચારનાજી, દાયક નાયક જેહ.
ચ૦ ૨ ઉપાધ્યાય તે શિષ્યને છે, સૂત્ર ભણાવણહાર; પ્રવચન સંઘ વખાણિયેજી, દર્શને સમકિત સાર. ચ૦ ૩ ભક્તિ બાહ્યા પ્રતિપત્તિથીજી, હુદય પ્રેમ બહુમાન ગુણ સ્તુતિ અવગુણ ઢાંકવાજ, આશાતનની હાણ. પાંચ ભેદે એ દશતણેજી, વિનય કરે અનુકૂલ; સરો તે સુધારસેજી, ધર્મવૃક્ષનું મૂલ.
ચ૦ ૫ (ત્રણ શુદ્ધિ. ) હાલ ૪ થી. (બેબીડા તું જે મનનું ધોતીયું –એ દેશી.) ત્રણ શુદ્ધિ સમકિત તણી રે, તિહાં પહેલી મનશુદ્ધિ રે, શ્રી જિન ને જિનમત વિના રે, જૂઠ સકલ એ બુદ્ધિ રે.
ચતુર વિચારે ચિત્તમાં રે. ૧
ચ૦ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com