________________
શ્રી યરોાવિજયજી કૃત સમકિત સડસડી. ( ૧૭ ) ( ચાર સદ્ઘણા. )
ચન્વિત સદ્ગુણા તિાં, જીવાદિક પરમન્યા રે; પ્રવચન માંહિ જે શાબિયા, લીરે તેહના અન્ય રે. ( ત્રુટક )
તેના અથ વિચાર કરીએ, પ્રથમ સદ્ગુણા ખરી; બીજી સહણા તેહની જે, જાણ મુનિ ગુણુ જવહરી. સવેગ રંગ તરંગ ઝીલે, માર્ગ શુદ્ધ કહે બુધા; તેની સેવા કીજીએ જિમ, પીજીએ સમતા સુધા, સમકિત જેણે ગ્રહી વન્યુ, નિન્દ્વવ ને અહાછ ંદો રે; પાસત્થા ને કુશલિયા, વેષવિડબક માંદા રે. ( ત્રુટક ) મદા અન્નાણી દૂર છડા, ત્રીજી સદ્ગુણા ગ્રહી; પરદનીને સંગ તજીએ, ચેાથી સહુણા કહી. હીણાતણેા જે સંગ ન તજે, તેનેા ગુણ નવિ રહે; જયું જલધિજળમાં ભળ્યું ગંગા-નીર લૂણપણું લહે. ( ત્રણ લિંગ.)
3
ઢાલ ૨ જી. (કપૂર હાવે અતિ ઉજળા રે-એ દેશી.) ત્રણ લિંગ સમકિત તણા રે, પહેલું શ્રુત અભિલાષ; જેહથી શ્રોતા રસ લહેરે, જેહવા સાકર દ્રાખ રે. પ્રાણી! ધરીએ સમકિત ર'ગ, જેમ લહીએ સુખ અભંગ રે. પ્રા૦ ૧ તરૂણૢ સુખી સ્રીપરવર્યાં રે, ચતુર સુ સુરગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત રે.
',
પ્રાર
૧ પાઠાંતર–જિહાં, ૨ વિચારીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com