SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ મહાપાધ્યાય શ્રી યશોવિજય કૃત સમકિત સડસઠી. - ( પ્રસ્તાવના-દેહરા. ) સુકૃત વકિલ કાદંબિની, સમરી સરસ્વતી માત; સમકિત સડસઠ બેલની, કહિશું મધુરી વાત. સમકિત દાયક ગુરૂ તણે, પથ્યવયાર ન થાય; ભવ કડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. દાનાદિક કિરિયા ન દે, સમકિત વિણ શિવશર્મ તે માટે સમતિ વડું, જાણે પ્રવચન મર્મ. દર્શન મેહ વિનાશથી, જે નિર્મલ ગુણઠાણ; તે નિશ્ચય સમકિત કહ્યું, તેહના એ અહિંઠા. સમકિતના ૬૭ બેલ. હાલ ૧ લી. ( દઈ દઈ દરિસણ આપણું-એ દેશી.) ચંઉ સરહણ તિલિંગ છે, દેશ વિધ વિનય વિચાર રે ત્રણ શઢિ પણ દૂષણ, આઠ પ્રભાવિક ધારે છે. (ત્રુટક ) પ્રભાવક અડપચે ભૂષણ, પંચ લાક્ષણ જાણીએ ષટ જયણ | ષ આગાર ભાવના, છવિધા મન આણીએ. પર ઠાણ સમકિત તણા, સડસઠ ભેદ એહ ઉદાર એ. એહન તત્વ વિચાર કરતાં, લહીજે ભવ પાર એ. ૧ ૧ પ્રત્યુપકાર-ઉપકારનો બદલો. - - - - - — - - • - • - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy