________________
કે,
શ્રી યોવિજયજી કૃત ચતુર્વિશતિ જિન રતવના. (૫) નદી માંહે જેમ ગંગ, અનંગ સ્વ પ્રસંગ કુલ માંહે અરવિંદ, ભરતપતિ ભૂષમાં છે કે ઐરાવણુ ગજ માંહે, ગરૂડ ખગમાં યથા તેજવંત માંહે ભાજી, વખાણુમાં જિનકથા' રે કે મંત્ર માંહે નવકાર, રતન માંહે સુરમણિ રે કે, સાગર માંડે સ્વયંભૂ-રમણુ શિરામણ રે કે; શુકલ ધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિલપણું ૩ કે, શ્રી નયવિજય વિષુષપય-સેવક ઇમ ભણે ૨ કે.
૨૦
૧૦ ૨
૨૦
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અ
સે૦ ૩
J..
(૨૪) શ્રી મહાવીર જિન સ્તવન.
( શ્રી જયાનંદજી સાંભળેા–એ દેશી. )
ગિરૂવા રે ગુણ તુમ તણા, શ્રી વદ્ધમાન જિનરાયા ૐ; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી' નિ`લ થાયે કાયા રે. ગિ ૧ તુમ ગુણ ગણુ ગંગાજલે, હુ' ઝીલી નિલ થાઉં રે; અવર ન ધધે। આદરૂ, નિદેન તારા ગુણ ગાઉં રે. ગિ॰ ૨ ઝીલ્યા જે ગંગા જલે, તે થ્રિલર જલ કેમ પેસે રે; માલતી કુલે મેાહિયા, તે માવળે જઇ નવી એસે રે. ગિ૦ ૩ એમ અમે તુજ ગુણુ ગાઢશું, ર ંગે રાચ્યા ને વલી માચ્યા રે; તે કેમ પર સુર આદરે, જે પરનારી વશ રામ્યા રે. ગિ૦ ૪ તુ ગતિ તુ મતિ આશરા, તુ આલખન મુજ પ્યારી રે; વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારા રે. ગિ૰ પ
www.umaragyanbhandar.com