________________
(૪) , વિવિધ પાટિકા :
(૨) શ્રી નેમિનાથ જિન સ્તવન ,
* ( કાચિ કલિ"અનારકી રે હાં-એ દેશી.) તેરણથી રથ ફેરી ગયા રે હાં, પશુડાં શિર દઈલમેરે વાલા; નવભવ નેહ નિવારિ રે હાં, એ જોઈ આવ્યા છેષ. મે ૧ ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામ ને સીતા વિયોગ; મે તેહ કુરંગને વયગુલે રે હાં, પતિ આવે કોણ લેગ. મે ૨ ઉતારી હું ચિત્તથી રે હાં, મુક્તિ ધૂતારી હેત; મે૦ સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહથી કવણ સંકેત. મે. ૩ પ્રીતિ કરતાં સેહલી રે હાં, નિરવહંતાં જંજાલ; મે જેહ વ્યાલ એલાવ રે હાં, જેહવી અગનની જાલ. મે. ૪ જે વિવાહ અવસરે દીએ રે હાં, હાથ ઉપર નવિ હાથ; મેટ દીક્ષા અવસર દીજીએ રે હાં, શિર ઉપર જગનાથ. મે૫ એમ વિપતી રાજુલ ગઈ રે હાં, નેમ કને વ્રત લીધ, મેર વાચક યશ કહે પ્રમીએ રે હાં, એ દંપતી દોય સિદ્ધ. મે૬
. (૨૩) શ્રી પાર્શ્વનાથ જૈિન સ્તવન.
(રાગ-માર ) વામાનંદન જિનવર, મુનિવરમાં વડો રે કે મુનિવરમાં વડો, જિમ સુર માંહે સોહે સુરપતિ પરવડે રે કે, સુર જિમ ગિરિ માં સુરાચલ, મૃગ માંહે કેશરી છે કે, મૃ. જિમ ચંદન તરૂ માંહ, સુભટ માંહે મુર અરિ રે કે. સુ. ૧
૧ વિશ્વાસ. ૨ મુરારિકૃ ણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com