________________
શ્રી યવિજયજી કૃતસતુ હશલિજિન સ્તવને. (૭૩) નિશદિન સૂતાં જગત, હૈયડાથી ન રહે દર રે, જબ ઉપગાર સંભારીએ, તમ ઉપજે આનંદ પૂર રે. જ૦ ૨ પ્રભુ ઉપગાર ગુણે ભર્યા, મન અવગુણ એક ન સમાય રે; ગુણ ગુણ અનુબંધી હવા, તે તે અક્ષય ભાવ કહાવે છે. ૦ ૩ અક્ષયપદ દીએ પ્રેમ છે, પ્રભુનું તે અનુભવ રૂપ રે; અક્ષર સ્વર ગોચર નહિ, એ તે અકલ અમાય અરૂ૫ રે. ૪૦ ૪ અક્ષર થોડા ગુણ ઘણા, સજજનના તે ન લખાય રે, વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય છે. જ૦ ૫
(૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન.
(હું તુમ સાથે નહિ બોલું ષભજી–એ દેશી.) શ્રી નેમિનિની સેવા કરતાં, અલિય વિઘન સની દરે નાસે; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આ બહુ મહમુર પાસે છે. શ્રી.૧ મયમરા આંગણે ગજ ગાજે. રાજે તેજી તુખાર ચંગાજી; બેટા બેટી બંધવ જેડી, લહીએ બહુ અધિકાર રંગાઇ. શ્રી. ૨ વલ્લભસંગમ રંગ લીજે, અવહાલા હાય દર સહેજે; વાંછા તણે વિલંબ ન દૂજે, કારજ સીઝે ભૂરિ લહેજે. શ્રી. ૩ ચંદ્ર કિરણ યશ ઉજવલ ૩ઘુસે, સૂર્ય તુલ્ય પ્રતાપે દીપેજી; જે પ્રભુભકિત કરે નિત વિનયે,તે અરિયણ બહ પ્રતાપી જીપેજશ્રી મંગલ માલા લચ્છી વિશાલા, બાલા બહુલે પ્રેમ રંગેજી; શ્રી નવિજય વિબુધ પય સેવક, કહે લહીએ પ્રેમસુખ અંગેજી. શ્રી.૫
૧ ક્ષાયિક ભાવવાળા. ૨ સંપત્તિના પ્રકાર. ૩ પાઠાંતર–સહેજે શિધ્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com