________________
(૩ર). વિવિધ પુષ્પવાટિકા. ઉક્તને વગ વગથી અધિકું, જ્ઞાનીને ફલ દેઈ રે, મe કાયા કષ્ટ વિના ફલ લહિએ, મનમાં ધ્યાન ધરે રે. મ. ૩ જે ઉપાય બહુવિની રચના, ચોગમાયા તે જાણે રે, મ0 શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીએ પ્રભુ સપરાણે રે. મ. ૪ પ્રભુ પાય વલગ્યા તે રામ તાજા, અલગ અંગ ન સાજા રે; મને વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે. મ. ૫
(૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન.
( નાભિરાયા કે બાગ-એ દેશી. ) તુઝ મુજ રીઝની રીઝ, અટપટ એહ ખરીરી; લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. મલ્લિનાથ ! તુઝ સઇ, જન રીઝે ન હરીફ દેવ રીઝણને ઉપાય, સાહસું કાંઈ ન જુવેરી. દુશરાધ છે લોક, સહુને સમ ન શશીરી; એક દુહવાએ ગાઢ, એક જે બોલે હસીરી. લેક લેત્તર વાત, રીઝ છે દેઈ જુઈરી; તાત ચક્ર ધુર પૂજ્ય ચિંતા એહ હુઈરી. રીઝવ એક સાઇ, લેક તે વાત કરી; શ્રી નયવિજય સુશિષ્ય, એહ જ ચિત્ત ધરી. (૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન.
(પાંડવ પાંચે વાંદતાં-એ દેશી.) મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે; - વહન અનુપમ નિરખતાં, મારા ભવભવનાં દુઃખ જાય રે; મા. જગતગુરૂ જાગતે સુખકંદ રે, સુખકંદ અમંદ આનંદ. જ૦ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com