________________
શ્રી યશોવિજયજી કૃત ચતુર્વિશતિનિરતવનો / 3
ખી રે અદ્દભુત તાહરૂ રૂy..." . " . . ' અચરિજે ભવિક અરૂપી પદે વિરજી
તાહરી ગંત તુહી જાણે હે દેવી . : * સ્મરણ ભજન તે વાચક યશ કરે છે.
પ"
(૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન.
" ( સાહેલા એ દેશી) . સાહેલા હે કુંથુ જિનેશ્વર દેવ, રત્ન દીપક અતિ દીપતે હે લાલ; સાહેલા હે મુજ મનમંદિર માંહે, આવે જે અરિ દલંજીપતે હે. ૧ સાહેલા હે મિટે તે મોહ અંધાર, અનુભવ તેજે જલહલે હે; સાહેલા હે ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવી ચલે હે ૨ સાહેલા તે પાત્ર કરે નહિ હેઠ, સુરજ તેજે નવી છુપે હે; સાહેલા હે સર્વ તેજનું તેજ, પહેલાંથી વધે છે હે' ૩ સાહેલા છે જેહ ન મરૂતને ગમ્ય, ચંચળતા જે નવી લહે હેક સાહેલા છે જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવી કૃશ રહે છે. ૪ સાહેલા હે પુદગલ તેલ ન ખેપ, જેહ નશુદ્ધ દશા દહે છે: સાહેલા હે શ્રીયવિજય સુશિષ્ય, વાચકયશ એણિપરે કહે છે: ૫
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન,
(આસણા ગી-એ દેશી.) ક 2 - - - - શ્રીઅરજિન ભવજલને તારૂ, મુજમન લાગે વારૂરે મનમેહન સ્વામી બાંહે ગ્રહી ભવિજનને તારે, ણે શિવપુર આરે રે. મ. ૧ તપ જપ મેહ મહા તેફાને, નાવ ન ચાલે માને રે, મ પણ નવી ભય મુજ હાથે હાથે, તારે તે છે સાથે રે. મ. ૨ * ૧ પા. સમીર. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com