SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૦ ) વિપુષ્પવાટિકા. . ? વ્યસન ઉદય જે (મ) જલધિ અરે, શશિને તેજ સંબંધે; અણુસંબંધે કુમુદ અણુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. થા૦ ૪ દેવ અનેરા તુમથી છટા, થૈ જગમાં અધિકેરા; યશ કહે ધર્મ જિનેશ્વર થાશું દિલ માન્યા હે મેરા. થા. ૫ (૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન ( શ્રી જયાનંદ કુમાર-એ દેશી. ) ધન્ય દિન વેલા ધન્ય ઘડી તેહ, , અચિરાને નંદન જિન યદિ ભેટશજી; લહીશું રે સુખ દેખી મુખ ચંદ, વિરહ વ્યથાના દુઃખ સવી મેટશુછ. જા રે જેણે તુજ ગુણ લેશ, બીજે રે રસ તેહને મન નવી ગમે; ચાખે રે જેણે અમી લવલેશ, બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી. તુજ સમકિતરસ સ્વાદને જાણ, પાપ કુમતને બહુ દિન સેવિયેજી; સેવે જે કમને વેગે તેહિ,. વાં છે તે સમકિત અમૃત ધુરે લિખ્યું છે. તારું ધ્યાએ તે સમકિત રૂપ, તેહજ જ્ઞાન ને ચારિત્ર તેહ છે ; તેહથી રે જાયે સઘળાં પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હવે પછે છે. ૧ વળી પા૦ ૨ કુભક્તને ખરાબ ભજન. - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy