________________
* •
સા,
૫
(૬૮) વિવિધ પુષ્પવાટિકા.. -
સાર રાજ અલગા જઈ બેઠા, પણ ભક્તિએ અમ મનમાં બેઠા અલગા ને વલમ્યા જે રહેવું, તે ભાણ ખડખડ દુઃખ સહેવું. . સા. ૪ ૧ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એ કે... ' ભેદ છેદ કરશું હવે ટેકે, ખીર નીર પરે તુમણું મિલશું,
વાચક યશ કહે છે જે હલ. (૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન.
(તુમ સાથે નહિ બોલું-એ દેશી ) સેવે ભવિયાં વિમલ જિનેશ્વર, દુલ્લા સજ્જન સંગાજી; એહવા પ્રભુનું દર્શન લહેવું, તે આલસમાં ગંગાજી. સે. ૧ અવસર પામી આલસ કરશે, તે મુરખમાં પહેલેજી; ભૂખ્યાને જેમ ઘેવર દેતાં, હાથ ન માંડે ગહેલેજી. સે. ૨ ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડે છે; વિકટ ગ્રંથિ જે પિલે પિલિયે, કર્મવિવર ઉઘાડેજી. સે૩ તત્વપ્રીતિકર પાણી પાએ, વિમલાલેકે આજીજી; લેયણગુરૂ પરમાન્ન દીએ તવ, ભ્રમ નાખે સવી ભાંજી. સે. ૪ ભ્રમ ભાંગે તવ પ્રભુશું પ્રેમ, વાત કરૂં મન ખેલી; સરલ તણે જે હૈયડે આવે, તેહ જણાવે બેલીજી. સેટ પ શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચું છે; કોડ કપટ જે કઈ દેખાડે, તેય પ્રભુ વિણ નવી રાચુંજી. સે. ૬
૧ ધ્યાતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com