________________
શ્રી યશોવિજયજી કૃત ચતુર્વિશતિ જિન રનવનો (૬૭) રાગ ભરે (લ) જન મન રહે, પણ તિહું કાલ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને કેઈ ન પામે રે તાગ શ્રી. ૩ એહવાણું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલાં.ન. કાંઈ સેવક નિપટ અબુઝ છે, નિરવહેશે તમે સાંઈ. શ્રી. ૪ નીરાગીશું રે કેમ મિલે, પણ મળવાને એકાંત; વાચક યશ કહે મુજ મિલે, ભક્તિએ કામણવત. શ્રી. ૫
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન.
(મોતીડાની-દેશી.) સ્વામી! તમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારૂં ચારી લીધું સાહેબા વાસુપૂજ્ય જિમુંદા, મેહના વાસુપૂજય જિમુંદા. અમે પણ તુમશું કામણ કરશું, ભક્તિએ ગ્રહી મન ઘરમાં ધરશું. સા. ૧ મન ઘરમાં ધરિયા ઘર શોભા, દેખતા નિત રહેશે સ્થિર ભા; મન વૈકુંઠ અકુંઠિત ભકતે, યેગી ભાખે અનુભવ યુકતે. સા. ૨ કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે થયુદ્ધ મન ઘર તમે આવ્યા,
પ્રભુ તે અમે નવનિધિ અદ્ધિ પાવ્યા. સા. ૩ ૧ પાઠાંતર–એ તંત-એ નિશ્ચય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com