________________
વિવિધ પુષ્પવાટિકા. ઉર્ધ્વ મૂલ તરૂવર અધ શાખા રે, છેદ પુરાણે એવી છે ભાખા રે; અચરિજવાલે અચરજ કીધું રે, ભક્તિએ સેવક કારજ સીધું રે. ૪ લાડ કરી જે બાલક બેલે રે, માતાપિતા મન અમીયને તેલે રે, શ્રીનયવિજય વિબુને શિષ્ય રે, યા કહે એમ જાણે જગદીશ ૨.૫
- (૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન,
. (અલિ અલિ કદિ આવેગે-એ દેશી.) શ્રી શીતલ જિન ભેટીએ, કરી ચાખું ભક્તિએ ચિત્ત હે; તેહથી કહે છાનું કિશું, જેહને સંપ્યા તન મન વિત્ત છે. શ્રી. ૧ હાયક નામે છે ઘણા, પણ તું સાયર તે ફૂપ હે; તે બહુ ખજુવા તગ તગે, તું દિનકર તેજ સ્વરૂપ છે. શ્રી. ૨ મેટો જાણી આદર્યો, દારિદ્ર, ભાંજે જગતાત હે; તું કરૂણવંત શિરોમણિ, હું કરૂણ પાત્ર વિખ્યાત છે. શ્રી. ૩ અંતર્યામી સની લહે, અમ મનની જે છે વાત હે; મા આગલ મશાલનાં, ક્યા વર્ણવવા અદ્યાત છે. શ્રી. ૪ જાણે તે તાણે કિશું, સેવા ફલ દીજે દેવ હે; વાચક યશ કહે ઢીલની, ન ગમે મુજને ટેવ હ. શ્રી. પ
(૧૧) શ્રી શ્રેયાંશનાથ જિન સ્તવન,
(કર્મ ન છૂટે રે પ્રણિયા-એ દેશી ). તમે બહમિત્રી રે સાહેબા, માહરે તે મન એક; તુમ વિણ બીજે રે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક.
શ્રી શ્રેયાંસ કૃપા કરો. ૧ મન રે તમે આવી તણા, પણ કિહાં એક મલી જાઓ, થવા લખ લોકને, સાથી સહજ ન થાઓ. શ્રી. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com