________________
થી વાવિયજી કૃત ચતુર્વિશતિ જિન સ્તવન. (૧૫) (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન.
(ધારણા ડેલાની-એ દેશી.) ચંદ્રક જિન સાહેબ રે, તમે છો ચતુર સુજાણ, મનના રે માન્યા; સેવા જાણે દાસની રે, દેશ ફક્ત નિર્વાણ. મ0 આ આવે રે ચતુર સુખભેગી, કીજે વાત એકાંતે અભેગી; ગુણગાઠે પ્રગટે પ્રેમ, મનના રે માગ્યા. ઓછું અધિક પણ કહે છે, આ સંગાયત જેહ; આપે ફક્ત જે અણુ હું રે, ગિરૂએ સાહેબ તેહ. સ. ૨ દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ; મ જલ દીએ ચાતક ખીજવી રે, મેઘ હવે તેણે શ્યામ. મ. પિલ પિઉ કરી અમને જપું રે, હું ચાતક તમે મેહ; મ. એક લહેરમાં દુઃખ હર રે, વાધે બમણો નેહ મ. ૪
ડું વહેલું આપવું રે, તે શી ઢીલ કરાય; મ વાચક યશ કહે જગ ધણી રે, તુમ સૂકે સુખ થાય. મ. ૫
ભ૦
(૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન. '
(સુણે મેરી સજની રજની ન જોવે રે–એ દેશી.) લઘુ પણ હું તુમ મન નવી માવું રે, જગ ગુરૂ તમને દિલમાં લાવું રે, કિણને એ દીજે શાબાશી રે, કહો શ્રીસુવિધિ જિર્ણોદ વિમાસી રે. ૧ મુઝ મન અણુમાંહિ ભક્તિ છે ઝાઝી રે, તેહદરીને તું છે માઝી ૨; ચે ગી પણ જે વાત ન જાણું રે, તે અચરજ કુણથી હુ ટાણે રે. અથવા સ્થિરમાં અસ્થિર ન ભાવે રે, મોટો ગજ દર્પણમાં આવે રે, જેહને તેને બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીરે એ શાબાશી રે.. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com